1997-11-18
1997-11-18
1997-11-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15107
નશા જીવનમાં બધા, ના કાંઈ એ ખરાબ છે
નશા જીવનમાં બધા, ના કાંઈ એ ખરાબ છે
નશા ચડાવે જીવનમાં, ના કાંઈ બધી એ શરાબ છે
હોય છે વિજ્ઞાનીઓને વિજ્ઞાનનો નશો, ના એ શરાબ છે
હોય છે ભક્તને ભક્તિનો નશો, ના એ કંઈ ખરાબ છે
હરેક કલાકારને હોય કલાની અદાનો નશો, ના એ શરાબ છે
ચડે હૈયે જ્યાં પ્રેમનો નશો, ના એ તો કાંઈ ખરાબ છે
ચડે અહંનો નશો જો જીવનમાં, એ શરાબથીયે ખરાબ છે
મોહમાયાનો ચડયો નશો જીવનમાં, એ નશો શરાબ છે
હરેક નશો ભુલાવે ભાન જગનું, ના કાંઈ એ ખરાબ છે
ચડવા દેજે પ્રભુનો નશો જીવનમાં, કહે ભલે એ શરાબ છે
ભળે નશામાં ધ્યાન પ્રભુનું, જગમાં એ હિતકારી શરાબ છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
naśā jīvanamāṁ badhā, nā kāṁī ē kharāba chē
naśā caḍāvē jīvanamāṁ, nā kāṁī badhī ē śarāba chē
hōya chē vijñānīōnē vijñānanō naśō, nā ē śarāba chē
hōya chē bhaktanē bhaktinō naśō, nā ē kaṁī kharāba chē
harēka kalākāranē hōya kalānī adānō naśō, nā ē śarāba chē
caḍē haiyē jyāṁ prēmanō naśō, nā ē tō kāṁī kharāba chē
caḍē ahaṁnō naśō jō jīvanamāṁ, ē śarābathīyē kharāba chē
mōhamāyānō caḍayō naśō jīvanamāṁ, ē naśō śarāba chē
harēka naśō bhulāvē bhāna jaganuṁ, nā kāṁī ē kharāba chē
caḍavā dējē prabhunō naśō jīvanamāṁ, kahē bhalē ē śarāba chē
bhalē naśāmāṁ dhyāna prabhunuṁ, jagamāṁ ē hitakārī śarāba chē
|
|