Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 7182 | Date: 06-Jan-1998
પ્રસંગ તો શોભી ઊઠશે, પ્રસંગે જ્યાં ખાનદાની ખીલી ઊઠશે
Prasaṁga tō śōbhī ūṭhaśē, prasaṁgē jyāṁ khānadānī khīlī ūṭhaśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7182 | Date: 06-Jan-1998

પ્રસંગ તો શોભી ઊઠશે, પ્રસંગે જ્યાં ખાનદાની ખીલી ઊઠશે

  Audio

prasaṁga tō śōbhī ūṭhaśē, prasaṁgē jyāṁ khānadānī khīlī ūṭhaśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-01-06 1998-01-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15171 પ્રસંગ તો શોભી ઊઠશે, પ્રસંગે જ્યાં ખાનદાની ખીલી ઊઠશે પ્રસંગ તો શોભી ઊઠશે, પ્રસંગે જ્યાં ખાનદાની ખીલી ઊઠશે

વેરથી તો વેર વધશે, ખાલી પ્રેમ જીવનમાં તો વેરને જીતશે

ઊંડી ગર્તામાં માનવ તો ડૂબશે, પ્રસંગ જો આંખ તો ના ખૂલશે

હૈયા ને આંખમાં જો પ્રેમ નીતરશે, સ્વર્ગ તો ત્યાં ને ત્યાં ઊતરશે

લીલી વાડી વેરાન બનશે, ક્રોધ ને વેરની આગમાં જ્યાં બળશે

હસતી આંખ જો હસતી રહેશે, પ્રસંગ એમાં શોભી ઊઠશે

પ્રસંગ નજદીકતા તો લાવશે, ખાનદાની એને સંભાળી શકશે

રંગ પ્રસંગનો તો જેવો હશે, ખાનદાની અનુકૂળતા સાધી લેશે

મુખડુને હૈયું ખીલી ઊઠશે, ખાનદાની તો જયાં ખીલી ઊઠશે

કૂડકપટ તો અંકુશમાં રહેશે, જ્યાં ખાનદાની તો ખીલી ઊઠશે
https://www.youtube.com/watch?v=gyVgFpJoSmI
View Original Increase Font Decrease Font

પ્રસંગ તો શોભી ઊઠશે, પ્રસંગે જ્યાં ખાનદાની ખીલી ઊઠશે

વેરથી તો વેર વધશે, ખાલી પ્રેમ જીવનમાં તો વેરને જીતશે

ઊંડી ગર્તામાં માનવ તો ડૂબશે, પ્રસંગ જો આંખ તો ના ખૂલશે

હૈયા ને આંખમાં જો પ્રેમ નીતરશે, સ્વર્ગ તો ત્યાં ને ત્યાં ઊતરશે

લીલી વાડી વેરાન બનશે, ક્રોધ ને વેરની આગમાં જ્યાં બળશે

હસતી આંખ જો હસતી રહેશે, પ્રસંગ એમાં શોભી ઊઠશે

પ્રસંગ નજદીકતા તો લાવશે, ખાનદાની એને સંભાળી શકશે

રંગ પ્રસંગનો તો જેવો હશે, ખાનદાની અનુકૂળતા સાધી લેશે

મુખડુને હૈયું ખીલી ઊઠશે, ખાનદાની તો જયાં ખીલી ઊઠશે

કૂડકપટ તો અંકુશમાં રહેશે, જ્યાં ખાનદાની તો ખીલી ઊઠશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prasaṁga tō śōbhī ūṭhaśē, prasaṁgē jyāṁ khānadānī khīlī ūṭhaśē

vērathī tō vēra vadhaśē, khālī prēma jīvanamāṁ tō vēranē jītaśē

ūṁḍī gartāmāṁ mānava tō ḍūbaśē, prasaṁga jō āṁkha tō nā khūlaśē

haiyā nē āṁkhamāṁ jō prēma nītaraśē, svarga tō tyāṁ nē tyāṁ ūtaraśē

līlī vāḍī vērāna banaśē, krōdha nē vēranī āgamāṁ jyāṁ balaśē

hasatī āṁkha jō hasatī rahēśē, prasaṁga ēmāṁ śōbhī ūṭhaśē

prasaṁga najadīkatā tō lāvaśē, khānadānī ēnē saṁbhālī śakaśē

raṁga prasaṁganō tō jēvō haśē, khānadānī anukūlatā sādhī lēśē

mukhaḍunē haiyuṁ khīlī ūṭhaśē, khānadānī tō jayāṁ khīlī ūṭhaśē

kūḍakapaṭa tō aṁkuśamāṁ rahēśē, jyāṁ khānadānī tō khīlī ūṭhaśē
Scan Image

Gujarati Bhajan no. 7182 by Satguru Devendra Ghia - Kaka

પ્રસંગ તો શોભી ઊઠશે, પ્રસંગે જ્યાં ખાનદાની ખીલી ઊઠશેપ્રસંગ તો શોભી ઊઠશે, પ્રસંગે જ્યાં ખાનદાની ખીલી ઊઠશે

વેરથી તો વેર વધશે, ખાલી પ્રેમ જીવનમાં તો વેરને જીતશે

ઊંડી ગર્તામાં માનવ તો ડૂબશે, પ્રસંગ જો આંખ તો ના ખૂલશે

હૈયા ને આંખમાં જો પ્રેમ નીતરશે, સ્વર્ગ તો ત્યાં ને ત્યાં ઊતરશે

લીલી વાડી વેરાન બનશે, ક્રોધ ને વેરની આગમાં જ્યાં બળશે

હસતી આંખ જો હસતી રહેશે, પ્રસંગ એમાં શોભી ઊઠશે

પ્રસંગ નજદીકતા તો લાવશે, ખાનદાની એને સંભાળી શકશે

રંગ પ્રસંગનો તો જેવો હશે, ખાનદાની અનુકૂળતા સાધી લેશે

મુખડુને હૈયું ખીલી ઊઠશે, ખાનદાની તો જયાં ખીલી ઊઠશે

કૂડકપટ તો અંકુશમાં રહેશે, જ્યાં ખાનદાની તો ખીલી ઊઠશે
1998-01-06https://i.ytimg.com/vi/gyVgFpJoSmI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=gyVgFpJoSmI

First...717771787179...Last