Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 7188 | Date: 13-Jan-1998
નિર્માણ થયું છે જગમાં જે જે, નાશ એનો તો થાશે
Nirmāṇa thayuṁ chē jagamāṁ jē jē, nāśa ēnō tō thāśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7188 | Date: 13-Jan-1998

નિર્માણ થયું છે જગમાં જે જે, નાશ એનો તો થાશે

  Audio

nirmāṇa thayuṁ chē jagamāṁ jē jē, nāśa ēnō tō thāśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-01-13 1998-01-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15177 નિર્માણ થયું છે જગમાં જે જે, નાશ એનો તો થાશે નિર્માણ થયું છે જગમાં જે જે, નાશ એનો તો થાશે

ધર ધીરજ તું હૈયામાં, એક દિવસ તારા દુઃખનો અંત આવશે

સમય સમય પર તું બદલાયો, જગમાં સમય સહુને બદલાવશે

રહ્યું નથી સ્થિર કાંઈ જગમાં, એક દિવસ તારા દુઃખનો અંત આવશે

સમય સમય પર સમુદ્રમાં, ભરતી ઓટ તો આવશે

ધર ધીરજ તું હૈયામાં, સુખદુઃખ ની ભરતી ઓટ જીવનમાં આવશે

અમાસની કાજળઘેરી રાતો પાછળ, પૂનમની તો રાત આવશે

ધર ધીરજ હૈયામાં, ક્રમ છે આ જગમાં, તારા દુઃખનો અંત આવશે

જનમમરણ છે જીવનના બે છેડા, એક આવ્યું બીજું જરૂર આવશે

https://www.youtube.com/watch?v=PPFdQTFALaM
View Original Increase Font Decrease Font

નિર્માણ થયું છે જગમાં જે જે, નાશ એનો તો થાશે

ધર ધીરજ તું હૈયામાં, એક દિવસ તારા દુઃખનો અંત આવશે

સમય સમય પર તું બદલાયો, જગમાં સમય સહુને બદલાવશે

રહ્યું નથી સ્થિર કાંઈ જગમાં, એક દિવસ તારા દુઃખનો અંત આવશે

સમય સમય પર સમુદ્રમાં, ભરતી ઓટ તો આવશે

ધર ધીરજ તું હૈયામાં, સુખદુઃખ ની ભરતી ઓટ જીવનમાં આવશે

અમાસની કાજળઘેરી રાતો પાછળ, પૂનમની તો રાત આવશે

ધર ધીરજ હૈયામાં, ક્રમ છે આ જગમાં, તારા દુઃખનો અંત આવશે

જનમમરણ છે જીવનના બે છેડા, એક આવ્યું બીજું જરૂર આવશે

ધર ધીરજ તું હૈયામાં, એક દિવસ તારા દુઃખનો અંત આવશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nirmāṇa thayuṁ chē jagamāṁ jē jē, nāśa ēnō tō thāśē

dhara dhīraja tuṁ haiyāmāṁ, ēka divasa tārā duḥkhanō aṁta āvaśē

samaya samaya para tuṁ badalāyō, jagamāṁ samaya sahunē badalāvaśē

rahyuṁ nathī sthira kāṁī jagamāṁ, ēka divasa tārā duḥkhanō aṁta āvaśē

samaya samaya para samudramāṁ, bharatī ōṭa tō āvaśē

dhara dhīraja tuṁ haiyāmāṁ, sukhaduḥkha nī bharatī ōṭa jīvanamāṁ āvaśē

amāsanī kājalaghērī rātō pāchala, pūnamanī tō rāta āvaśē

dhara dhīraja haiyāmāṁ, krama chē ā jagamāṁ, tārā duḥkhanō aṁta āvaśē

janamamaraṇa chē jīvananā bē chēḍā, ēka āvyuṁ bījuṁ jarūra āvaśē

dhara dhīraja tuṁ haiyāmāṁ, ēka divasa tārā duḥkhanō aṁta āvaśē
English Explanation: Increase Font Decrease Font

Whatever has been created in the world, will be destroyed

Have patience in your heart, one day your sorrow will come to an end

You change from time to time, time in the world will change for all

There is nothing stable in the world, one day your sorrow will come to an end

From time to time in the sea, the tides will come

Have patience in your heart, and the tides of happiness and sorrow will be there in your life

After the dark nights of new moon, the full moon night will come

Have patience in your heart, the order of this world is that your sorrow will come to an end

Birth and death are two ends of life, one has already come and the other will definitely come

Have patience in your heart, one day your sorrow will come to an end.
Scan Image

Gujarati Bhajan no. 7188 by Satguru Devendra Ghia - Kaka

નિર્માણ થયું છે જગમાં જે જે, નાશ એનો તો થાશેનિર્માણ થયું છે જગમાં જે જે, નાશ એનો તો થાશે

ધર ધીરજ તું હૈયામાં, એક દિવસ તારા દુઃખનો અંત આવશે

સમય સમય પર તું બદલાયો, જગમાં સમય સહુને બદલાવશે

રહ્યું નથી સ્થિર કાંઈ જગમાં, એક દિવસ તારા દુઃખનો અંત આવશે

સમય સમય પર સમુદ્રમાં, ભરતી ઓટ તો આવશે

ધર ધીરજ તું હૈયામાં, સુખદુઃખ ની ભરતી ઓટ જીવનમાં આવશે

અમાસની કાજળઘેરી રાતો પાછળ, પૂનમની તો રાત આવશે

ધર ધીરજ હૈયામાં, ક્રમ છે આ જગમાં, તારા દુઃખનો અંત આવશે

જનમમરણ છે જીવનના બે છેડા, એક આવ્યું બીજું જરૂર આવશે

ધર ધીરજ તું હૈયામાં, એક દિવસ તારા દુઃખનો અંત આવશે
1998-01-13https://i.ytimg.com/vi/PPFdQTFALaM/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=PPFdQTFALaM
નિર્માણ થયું છે જગમાં જે જે, નાશ એનો તો થાશેનિર્માણ થયું છે જગમાં જે જે, નાશ એનો તો થાશે

ધર ધીરજ તું હૈયામાં, એક દિવસ તારા દુઃખનો અંત આવશે

સમય સમય પર તું બદલાયો, જગમાં સમય સહુને બદલાવશે

રહ્યું નથી સ્થિર કાંઈ જગમાં, એક દિવસ તારા દુઃખનો અંત આવશે

સમય સમય પર સમુદ્રમાં, ભરતી ઓટ તો આવશે

ધર ધીરજ તું હૈયામાં, સુખદુઃખ ની ભરતી ઓટ જીવનમાં આવશે

અમાસની કાજળઘેરી રાતો પાછળ, પૂનમની તો રાત આવશે

ધર ધીરજ હૈયામાં, ક્રમ છે આ જગમાં, તારા દુઃખનો અંત આવશે

જનમમરણ છે જીવનના બે છેડા, એક આવ્યું બીજું જરૂર આવશે

ધર ધીરજ તું હૈયામાં, એક દિવસ તારા દુઃખનો અંત આવશે
1998-01-13https://i.ytimg.com/vi/uxzcTQUfavs/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=uxzcTQUfavs

First...718371847185...Last