Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7224 | Date: 29-Jan-1998
ખીલી જીવનમાં ઘણી ઘણી કળી, ખીલ્યા પહેલાં કરમાઈ ગઈ
Khīlī jīvanamāṁ ghaṇī ghaṇī kalī, khīlyā pahēlāṁ karamāī gaī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7224 | Date: 29-Jan-1998

ખીલી જીવનમાં ઘણી ઘણી કળી, ખીલ્યા પહેલાં કરમાઈ ગઈ

  No Audio

khīlī jīvanamāṁ ghaṇī ghaṇī kalī, khīlyā pahēlāṁ karamāī gaī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-01-29 1998-01-29 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15213 ખીલી જીવનમાં ઘણી ઘણી કળી, ખીલ્યા પહેલાં કરમાઈ ગઈ ખીલી જીવનમાં ઘણી ઘણી કળી, ખીલ્યા પહેલાં કરમાઈ ગઈ

જગમાં જીવનમાં તો, જીવનની વસંત તો જામી નહીં, જામી જામી નહીં

રંગબેરંગી કળીઓ ખીલી ઘણી, આપી આનંદ ક્ષણમાં એ ખરી ગઈ

આશાઓએ કરી નવપલ્લવિત ડાળીઓ, હતી બહાર ત્યાં ઉમંગ ભરી

ટક્યો આનંદ જીવનમાં ઘડી બે ઘડી, પાનખર એને તો અડકી ગઈ

રંગે રંગે ઉપવન ખીલ્યું હતું, કમોસમની વર્ષા તો ત્યાં વરસી ગઈ

કષ્ટે કરી ખીલવ્યો બાગ જીવનમાં, કમોસમનું માવઠું ઉજ્જડ કરી ગઈ

હાર્યા વિના હિંમત કરી કોશિશો જીવનમાં, એમાં કંઈક સુગંધ પાથરી ગઈ

મનગમતાં ફૂલોથી સજાવવી હતી વાડી, મહેનત ના યારી આપી ગઈ

અણધારી દિશામાંથી ફૂંકાઈ વંટોળ, વાડીને તો એ વેરાન કરી ગઈ

બાગબાન બને જ્યાં વાડીનો તો પ્રભુ, વાડી ત્યાં ના ઊભી થઈ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

khīlī jīvanamāṁ ghaṇī ghaṇī kalī, khīlyā pahēlāṁ karamāī gaī

jagamāṁ jīvanamāṁ tō, jīvananī vasaṁta tō jāmī nahīṁ, jāmī jāmī nahīṁ

raṁgabēraṁgī kalīō khīlī ghaṇī, āpī ānaṁda kṣaṇamāṁ ē kharī gaī

āśāōē karī navapallavita ḍālīō, hatī bahāra tyāṁ umaṁga bharī

ṭakyō ānaṁda jīvanamāṁ ghaḍī bē ghaḍī, pānakhara ēnē tō aḍakī gaī

raṁgē raṁgē upavana khīlyuṁ hatuṁ, kamōsamanī varṣā tō tyāṁ varasī gaī

kaṣṭē karī khīlavyō bāga jīvanamāṁ, kamōsamanuṁ māvaṭhuṁ ujjaḍa karī gaī

hāryā vinā hiṁmata karī kōśiśō jīvanamāṁ, ēmāṁ kaṁīka sugaṁdha pātharī gaī

managamatāṁ phūlōthī sajāvavī hatī vāḍī, mahēnata nā yārī āpī gaī

aṇadhārī diśāmāṁthī phūṁkāī vaṁṭōla, vāḍīnē tō ē vērāna karī gaī

bāgabāna banē jyāṁ vāḍīnō tō prabhu, vāḍī tyāṁ nā ūbhī thaī
Scan Image

Gujarati Bhajan no. 7224 by Satguru Devendra Ghia - Kaka
First...721972207221...Last