Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 7264 | Date: 28-Feb-1998
માગું માગું રે હું તો, એટલું રે માડી માગું જીવનમાં
Māguṁ māguṁ rē huṁ tō, ēṭaluṁ rē māḍī māguṁ jīvanamāṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 7264 | Date: 28-Feb-1998

માગું માગું રે હું તો, એટલું રે માડી માગું જીવનમાં

  Audio

māguṁ māguṁ rē huṁ tō, ēṭaluṁ rē māḍī māguṁ jīvanamāṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1998-02-28 1998-02-28 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15253 માગું માગું રે હું તો, એટલું રે માડી માગું જીવનમાં માગું માગું રે હું તો, એટલું રે માડી માગું જીવનમાં

રોમેરોમે તો મારા ગુંજે, મંત્ર તારો શ્રી સિધ્ધાંબિકાયૈ શરણં મમઃ

માગું દૃષ્ટિ એવી માડી, જગના દીનદુઃખિયામાં કરું દર્શન તારાં

ધડકને ધડકને ઊઠે મંત્રના સૂરો તારા, શ્રી સિધ્ધાંબિકાયૈ શરણં મમઃ

પ્રેમનું પ્યાસું હૈયું મારું, પીએ જીવનમાં તો નિત્ય પ્રેમ પીયૂષ તારાં

સભાનમાં અભાનમાં જીવનમાં, જીવ્હા જપે શ્રી સિધ્ધાંબિકાયૈ શરણં મમઃ

મનના વિચારોમાં રહે ફેલાયેલા, સદા વિચારો તો તારા

હર વિચારોના તરંગોમાંથી તો ગુંજે, મંત્ર સિધ્ધાંબિકાયૈ શરણં મમઃ

જગની હરેક પ્રાર્થનાઓમાં સંભળાય સદા મંત્રોના સૂરો તારા

હૈયું રહે સદા રત, પ્રાર્થનામાં જપે, મંત્ર શ્રી સિધ્ધાંબિકાયૈ શરણં મમઃ
https://www.youtube.com/watch?v=ZrRW4mjzZG4
View Original Increase Font Decrease Font

માગું માગું રે હું તો, એટલું રે માડી માગું જીવનમાં

રોમેરોમે તો મારા ગુંજે, મંત્ર તારો શ્રી સિધ્ધાંબિકાયૈ શરણં મમઃ

માગું દૃષ્ટિ એવી માડી, જગના દીનદુઃખિયામાં કરું દર્શન તારાં

ધડકને ધડકને ઊઠે મંત્રના સૂરો તારા, શ્રી સિધ્ધાંબિકાયૈ શરણં મમઃ

પ્રેમનું પ્યાસું હૈયું મારું, પીએ જીવનમાં તો નિત્ય પ્રેમ પીયૂષ તારાં

સભાનમાં અભાનમાં જીવનમાં, જીવ્હા જપે શ્રી સિધ્ધાંબિકાયૈ શરણં મમઃ

મનના વિચારોમાં રહે ફેલાયેલા, સદા વિચારો તો તારા

હર વિચારોના તરંગોમાંથી તો ગુંજે, મંત્ર સિધ્ધાંબિકાયૈ શરણં મમઃ

જગની હરેક પ્રાર્થનાઓમાં સંભળાય સદા મંત્રોના સૂરો તારા

હૈયું રહે સદા રત, પ્રાર્થનામાં જપે, મંત્ર શ્રી સિધ્ધાંબિકાયૈ શરણં મમઃ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

māguṁ māguṁ rē huṁ tō, ēṭaluṁ rē māḍī māguṁ jīvanamāṁ

rōmērōmē tō mārā guṁjē, maṁtra tārō śrī sidhdhāṁbikāyai śaraṇaṁ mamaḥ

māguṁ dr̥ṣṭi ēvī māḍī, jaganā dīnaduḥkhiyāmāṁ karuṁ darśana tārāṁ

dhaḍakanē dhaḍakanē ūṭhē maṁtranā sūrō tārā, śrī sidhdhāṁbikāyai śaraṇaṁ mamaḥ

prēmanuṁ pyāsuṁ haiyuṁ māruṁ, pīē jīvanamāṁ tō nitya prēma pīyūṣa tārāṁ

sabhānamāṁ abhānamāṁ jīvanamāṁ, jīvhā japē śrī sidhdhāṁbikāyai śaraṇaṁ mamaḥ

mananā vicārōmāṁ rahē phēlāyēlā, sadā vicārō tō tārā

hara vicārōnā taraṁgōmāṁthī tō guṁjē, maṁtra sidhdhāṁbikāyai śaraṇaṁ mamaḥ

jaganī harēka prārthanāōmāṁ saṁbhalāya sadā maṁtrōnā sūrō tārā

haiyuṁ rahē sadā rata, prārthanāmāṁ japē, maṁtra śrī sidhdhāṁbikāyai śaraṇaṁ mamaḥ
Scan Image

Gujarati Bhajan no. 7264 by Satguru Devendra Ghia - Kaka

માગું માગું રે હું તો, એટલું રે માડી માગું જીવનમાંમાગું માગું રે હું તો, એટલું રે માડી માગું જીવનમાં

રોમેરોમે તો મારા ગુંજે, મંત્ર તારો શ્રી સિધ્ધાંબિકાયૈ શરણં મમઃ

માગું દૃષ્ટિ એવી માડી, જગના દીનદુઃખિયામાં કરું દર્શન તારાં

ધડકને ધડકને ઊઠે મંત્રના સૂરો તારા, શ્રી સિધ્ધાંબિકાયૈ શરણં મમઃ

પ્રેમનું પ્યાસું હૈયું મારું, પીએ જીવનમાં તો નિત્ય પ્રેમ પીયૂષ તારાં

સભાનમાં અભાનમાં જીવનમાં, જીવ્હા જપે શ્રી સિધ્ધાંબિકાયૈ શરણં મમઃ

મનના વિચારોમાં રહે ફેલાયેલા, સદા વિચારો તો તારા

હર વિચારોના તરંગોમાંથી તો ગુંજે, મંત્ર સિધ્ધાંબિકાયૈ શરણં મમઃ

જગની હરેક પ્રાર્થનાઓમાં સંભળાય સદા મંત્રોના સૂરો તારા

હૈયું રહે સદા રત, પ્રાર્થનામાં જપે, મંત્ર શ્રી સિધ્ધાંબિકાયૈ શરણં મમઃ
1998-02-28https://i.ytimg.com/vi/ZrRW4mjzZG4/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=ZrRW4mjzZG4

First...726172627263...Last