1998-03-03
1998-03-03
1998-03-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15262
કાળના ટકોરે તો જાશે તૂટી, છે ઘડો તારો કાચી માટીનો
કાળના ટકોરે તો જાશે તૂટી, છે ઘડો તારો કાચી માટીનો
ભર્યું છે જીવનજળ તો એમાં, જોજે જાય ના એ તો વેડફાઈ
ઋતુ ઋતુના પડશે ઘા તો ઝીલવા, છે ઘડો તારો કાચી માટીનો
છે જગમાં ઘટ ઘટના તો છે જુદા ઘાટ, છે બધા કાચી માટીના
ભરવાં પડશે પ્રેમનાં જળ એમાં, બને પ્રેમની પ્યાસ બુઝાવનારો
કયો ઘા જાશે એને તોડી, હશે પ્રશ્ન એ તો મોટો મૂંઝાવનારો
મળ્યો જે ઘાટ બદલાશે ના એ તારે, છે ઘડો તારો કાચી માટીનો
ટાઢ ને તડકો પડશે તો વેઠવો, નથી કાંઈ છૂટકો એમાં તો તારો
તૂટશે જે ઘડો ના શકાશે એને સાંધી, છે ઘડો તારો કાચી માટીનો
રાખજે ને ભરજે પ્રેમ તું તો એમાં, રાખજે સદા એને પ્રેમથી છલકાતો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kālanā ṭakōrē tō jāśē tūṭī, chē ghaḍō tārō kācī māṭīnō
bharyuṁ chē jīvanajala tō ēmāṁ, jōjē jāya nā ē tō vēḍaphāī
r̥tu r̥tunā paḍaśē ghā tō jhīlavā, chē ghaḍō tārō kācī māṭīnō
chē jagamāṁ ghaṭa ghaṭanā tō chē judā ghāṭa, chē badhā kācī māṭīnā
bharavāṁ paḍaśē prēmanāṁ jala ēmāṁ, banē prēmanī pyāsa bujhāvanārō
kayō ghā jāśē ēnē tōḍī, haśē praśna ē tō mōṭō mūṁjhāvanārō
malyō jē ghāṭa badalāśē nā ē tārē, chē ghaḍō tārō kācī māṭīnō
ṭāḍha nē taḍakō paḍaśē tō vēṭhavō, nathī kāṁī chūṭakō ēmāṁ tō tārō
tūṭaśē jē ghaḍō nā śakāśē ēnē sāṁdhī, chē ghaḍō tārō kācī māṭīnō
rākhajē nē bharajē prēma tuṁ tō ēmāṁ, rākhajē sadā ēnē prēmathī chalakātō
|
|