1998-04-12
1998-04-12
1998-04-12
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15314
વિશ્વાસ વિના ના મંત્ર બન્યો, વિશ્વાસ ભળ્યા વિના ના મંત્ર રહ્યો

વિશ્વાસ વિના ના મંત્ર ફળ્યો, વિશ્વાસ વિના મંત્ર અધૂરો રહ્યો
વિશ્વાસ જાગતાં સંબંધ બંધાયો, વિશ્વાસ હટતાં ના સંબંધ રહ્યો
વિશ્વાસે તાંતણો આશાનો બાંધ્યો, વિશ્વાસ હટતાં ભંગાર એનો મળ્યો
વિશ્વાસ વિનાનો શ્વાસ રહ્યો અધૂરો, વિશ્વાસે તો શ્વાસ પૂરો થયો
વિશ્વાસે કર્મોનો તાંતણો ફેરવ્યો, વિશ્વાસે પ્રભુ સાથે સેતુ બાંધ્યો
વિશ્વાસે જીવનનો રસ્તો બદલ્યો, વિશ્વાસે મંઝિલની સામે ઊભો કર્યો
વિશ્વાસ તો નજદીકતા લાવ્યો, વિશ્વાસે જીવનનો તો રંગ બદલ્યો
વિશ્વાસે જીવનમાં તો તેજ પ્રગટાવ્યું, વિશ્વાસે જીવનમાં પ્રભાવ પાડયો
વિશ્વાસ જીવનમાં પ્રભુમાં જ્યાં વધ્યો, વિશ્વાસે પ્રભુને મજબૂર બનાવ્યો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
viśvāsa vinā nā maṁtra banyō, viśvāsa bhalyā vinā nā maṁtra rahyō
viśvāsa vinā nā maṁtra phalyō, viśvāsa vinā maṁtra adhūrō rahyō
viśvāsa jāgatāṁ saṁbaṁdha baṁdhāyō, viśvāsa haṭatāṁ nā saṁbaṁdha rahyō
viśvāsē tāṁtaṇō āśānō bāṁdhyō, viśvāsa haṭatāṁ bhaṁgāra ēnō malyō
viśvāsa vinānō śvāsa rahyō adhūrō, viśvāsē tō śvāsa pūrō thayō
viśvāsē karmōnō tāṁtaṇō phēravyō, viśvāsē prabhu sāthē sētu bāṁdhyō
viśvāsē jīvananō rastō badalyō, viśvāsē maṁjhilanī sāmē ūbhō karyō
viśvāsa tō najadīkatā lāvyō, viśvāsē jīvananō tō raṁga badalyō
viśvāsē jīvanamāṁ tō tēja pragaṭāvyuṁ, viśvāsē jīvanamāṁ prabhāva pāḍayō
viśvāsa jīvanamāṁ prabhumāṁ jyāṁ vadhyō, viśvāsē prabhunē majabūra banāvyō
|
|