1998-05-06
1998-05-06
1998-05-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15350
તારા પ્રેમના તરસ્યાને તારજે, ના પ્રેમમાં એને મારજે

રાખી બેઠા છે આશ પ્રેમની, ના નિરાશ તો એને કરજે
આવી આવી ગાશે એ વેદનાનાં ગીત, ના રડતા એને રાખજે
હટાવી નજર માયામાંથી આવ્યા દ્વારે તારે, સુખ એને આપજે
કર્મની કઠણાઈ ના રોકે કોઈને, શક્તિ એમાં એને આપજે
દીધી દોલત દિલની તો સહુને, ના એની એ ઝૂંટવી લેજે
કર્મોના પીવા પડે છે પ્યાલા, જગમાં હસતા એમાં એને રાખજે
દુઃખની દાસ્તાં લાંબી તો છે સહુની, ધીરજભર્યાં કાન આપજે
ધીરે ધીરે જગમાં સુધારી એને, લાયક તારા એને બનાવજે
ભૂલીને ભૂલો બધી એની, વ્હાલથી એને તો ગળે લગાડજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārā prēmanā tarasyānē tārajē, nā prēmamāṁ ēnē mārajē
rākhī bēṭhā chē āśa prēmanī, nā nirāśa tō ēnē karajē
āvī āvī gāśē ē vēdanānāṁ gīta, nā raḍatā ēnē rākhajē
haṭāvī najara māyāmāṁthī āvyā dvārē tārē, sukha ēnē āpajē
karmanī kaṭhaṇāī nā rōkē kōīnē, śakti ēmāṁ ēnē āpajē
dīdhī dōlata dilanī tō sahunē, nā ēnī ē jhūṁṭavī lējē
karmōnā pīvā paḍē chē pyālā, jagamāṁ hasatā ēmāṁ ēnē rākhajē
duḥkhanī dāstāṁ lāṁbī tō chē sahunī, dhīrajabharyāṁ kāna āpajē
dhīrē dhīrē jagamāṁ sudhārī ēnē, lāyaka tārā ēnē banāvajē
bhūlīnē bhūlō badhī ēnī, vhālathī ēnē tō galē lagāḍajē
|
|