1998-05-08
1998-05-08
1998-05-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15353
નથી કોઈ કમી તો તારામાં, નથી જાણતો છે શું કમી મારામાં

રહ્યું છે પાડતું એ તો અંતર, એ તો અંતર તો આપણામાં
મન રહેશે તો તારું તો પરોવાયેલું, તારી અનેકવિધ પ્રવૃત્તિઓમાં
જોડયું છે મન મારું તો જ્યાં તારામાં, જોડી ના શકું એને બધામાં
નથી જોવા બેસતો જોવા તો તું દેવા ટાણે, રહ્યું અંતર શાને આ વાતમાં
થોડામાંથી તો થોડું દીધેલું તારું, આવે કામ તો અમને તો જનમમાં
નથીની કલ્પના પણ નથી જાગવા દેવી, જરા પણ મારે તો હૈયામાં
રાખવું છે હૈયાને તો ભર્યું ભર્યું, સદા તો તારી યાદોમાં
બનશે મસ્ત ને રહેશે મસ્ત, હૈયું તો મારું, તારી તો યાદોમાં
છીનવી ના લેતો, મૂડી એ તો મારી, જોતા તો કર્મોના તકાજામાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nathī kōī kamī tō tārāmāṁ, nathī jāṇatō chē śuṁ kamī mārāmāṁ
rahyuṁ chē pāḍatuṁ ē tō aṁtara, ē tō aṁtara tō āpaṇāmāṁ
mana rahēśē tō tāruṁ tō parōvāyēluṁ, tārī anēkavidha pravr̥ttiōmāṁ
jōḍayuṁ chē mana māruṁ tō jyāṁ tārāmāṁ, jōḍī nā śakuṁ ēnē badhāmāṁ
nathī jōvā bēsatō jōvā tō tuṁ dēvā ṭāṇē, rahyuṁ aṁtara śānē ā vātamāṁ
thōḍāmāṁthī tō thōḍuṁ dīdhēluṁ tāruṁ, āvē kāma tō amanē tō janamamāṁ
nathīnī kalpanā paṇa nathī jāgavā dēvī, jarā paṇa mārē tō haiyāmāṁ
rākhavuṁ chē haiyānē tō bharyuṁ bharyuṁ, sadā tō tārī yādōmāṁ
banaśē masta nē rahēśē masta, haiyuṁ tō māruṁ, tārī tō yādōmāṁ
chīnavī nā lētō, mūḍī ē tō mārī, jōtā tō karmōnā takājāmāṁ
|