Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7366 | Date: 10-May-1998
હજારો ઇચ્છાઓ રહી છે વિતાવી તો સિતમ તો દિલ પર
Hajārō icchāō rahī chē vitāvī tō sitama tō dila para

ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)

Hymn No. 7366 | Date: 10-May-1998

હજારો ઇચ્છાઓ રહી છે વિતાવી તો સિતમ તો દિલ પર

  No Audio

hajārō icchāō rahī chē vitāvī tō sitama tō dila para

ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)

1998-05-10 1998-05-10 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15355 હજારો ઇચ્છાઓ રહી છે વિતાવી તો સિતમ તો દિલ પર હજારો ઇચ્છાઓ રહી છે વિતાવી તો સિતમ તો દિલ પર

વીત્યું એમાં તો શું દિલ પર, એ એક મારું મન જાણે, એ એક મારું દિલ જાણે

વધી કંઈક તો આગળ, તો રહી કંઈક અધૂરી, હિસાબ એના તો ના મળે

ગઈ શકલ દિલની એમાં કંઈક બદલાવી, ના નિશાની એની તો મળે

હતી ઇચ્છાઓની દુનિયા તો વાંકી, ગઈ બનાવી દીવાની એ તો દિલને

હતું ચાહતું દિલ દર્દથી છુટકારો, ગયું આળોટી દુઃખદર્દમાં તો એ

માન્યું ના દિલ કોઈ નિયમોથી, હતી ના શિસ્તની કહાની તો એ

રહ્યું હતું કદી વેરની આગમાં તો એ જલી, હતું કદી મહોબ્બતની અસર નીચે

અટકી ના ઇચ્છાઓ જીવનમાં, રહ્યું દિલ સદા એવા તો સિતમ નીચે

રહ્યું ગૂંચવાતું, રહ્યું રસ્તા કાઢતું, જીવનમાં સદા એમાંથી તો એ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hajārō icchāō rahī chē vitāvī tō sitama tō dila para

vītyuṁ ēmāṁ tō śuṁ dila para, ē ēka māruṁ mana jāṇē, ē ēka māruṁ dila jāṇē

vadhī kaṁīka tō āgala, tō rahī kaṁīka adhūrī, hisāba ēnā tō nā malē

gaī śakala dilanī ēmāṁ kaṁīka badalāvī, nā niśānī ēnī tō malē

hatī icchāōnī duniyā tō vāṁkī, gaī banāvī dīvānī ē tō dilanē

hatuṁ cāhatuṁ dila dardathī chuṭakārō, gayuṁ ālōṭī duḥkhadardamāṁ tō ē

mānyuṁ nā dila kōī niyamōthī, hatī nā śistanī kahānī tō ē

rahyuṁ hatuṁ kadī vēranī āgamāṁ tō ē jalī, hatuṁ kadī mahōbbatanī asara nīcē

aṭakī nā icchāō jīvanamāṁ, rahyuṁ dila sadā ēvā tō sitama nīcē

rahyuṁ gūṁcavātuṁ, rahyuṁ rastā kāḍhatuṁ, jīvanamāṁ sadā ēmāṁthī tō ē
Scan Image

Gujarati Bhajan no. 7366 by Satguru Devendra Ghia - Kaka
First...736373647365...Last