1998-05-18
1998-05-18
1998-05-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15359
આવી આવીને તમે ચાલ્યા ના જાઓ, આવ્યા છો જ્યાં થોડા રોકાઈ જાઓ

ભૂલી જાઓ બીજાં કામ તત્કાળ તમે, આવી અમારી આંખોમાં તમે વસી જાઓ
જાશું ભૂલી દુઃખો, જાશું ભૂલી વાતો બધી, સમય સાથે આવી ના બંધાઓ
લઈ આવ્યા છો દિલ સાથે તમારું, અમારું દિલ લેતા જાઓ, તમારું અમને દેતા જાઓ
વાતો કર્યાં વિના મૂંગા બેસવું હોય તમારે, મંજૂર છે અમને, નજર અમારાથી ના છુપાવી
પ્રેમ નથી કાંઈ ફુરસદની ગલી, તમે તમારું દિલ હવે પ્રેમમાં તો લગાડતા જાઓ
ફરિયાદના સૂરો કરો બંધ હવે તમે, એકતાના સૂરો હવે તમે તો કાઢતા જાઓ
હશે થઈ મુલાકાત આપણી ઘણી, તમે આ મુલાકાતને યાદગાર બનાવતા જાઓ
કિસ્મતને મંજૂર હતું યા ના હતું, આવ્યા છો જ્યારે તમે, મંજૂરી એની સમજતા જાઓ
હૈયાની ધડકન વિશ્વાસે ઝીલી, હવે વિશ્વાસને હૈયાની ધડકન તમે બનાવતા જાઓ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvī āvīnē tamē cālyā nā jāō, āvyā chō jyāṁ thōḍā rōkāī jāō
bhūlī jāō bījāṁ kāma tatkāla tamē, āvī amārī āṁkhōmāṁ tamē vasī jāō
jāśuṁ bhūlī duḥkhō, jāśuṁ bhūlī vātō badhī, samaya sāthē āvī nā baṁdhāō
laī āvyā chō dila sāthē tamāruṁ, amāruṁ dila lētā jāō, tamāruṁ amanē dētā jāō
vātō karyāṁ vinā mūṁgā bēsavuṁ hōya tamārē, maṁjūra chē amanē, najara amārāthī nā chupāvī
prēma nathī kāṁī phurasadanī galī, tamē tamāruṁ dila havē prēmamāṁ tō lagāḍatā jāō
phariyādanā sūrō karō baṁdha havē tamē, ēkatānā sūrō havē tamē tō kāḍhatā jāō
haśē thaī mulākāta āpaṇī ghaṇī, tamē ā mulākātanē yādagāra banāvatā jāō
kismatanē maṁjūra hatuṁ yā nā hatuṁ, āvyā chō jyārē tamē, maṁjūrī ēnī samajatā jāō
haiyānī dhaḍakana viśvāsē jhīlī, havē viśvāsanē haiyānī dhaḍakana tamē banāvatā jāō
|