Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7473 | Date: 16-Jul-1998
શક્તિ દે, શક્તિ દે, જગજનની સિધ્ધાંબિકે, તું શક્તિ દે, તું શક્તિ દે
Śakti dē, śakti dē, jagajananī sidhdhāṁbikē, tuṁ śakti dē, tuṁ śakti dē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 7473 | Date: 16-Jul-1998

શક્તિ દે, શક્તિ દે, જગજનની સિધ્ધાંબિકે, તું શક્તિ દે, તું શક્તિ દે

  Audio

śakti dē, śakti dē, jagajananī sidhdhāṁbikē, tuṁ śakti dē, tuṁ śakti dē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1998-07-16 1998-07-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15462 શક્તિ દે, શક્તિ દે, જગજનની સિધ્ધાંબિકે, તું શક્તિ દે, તું શક્તિ દે શક્તિ દે, શક્તિ દે, જગજનની સિધ્ધાંબિકે, તું શક્તિ દે, તું શક્તિ દે

આવ્યા છીએ દ્વારે તારા, કરવા દર્શન તારાં, તું દર્શન દે, તું દર્શન દે

છે હૈયામાં અનેક મૂંઝારા, છવાયા છે આંખમાં અંધારાં, તું પ્રકાશ દે, તું પ્રકાશ દે

હે દયાની દેવી, છે અમારાં કષ્ટ હરનારી, દયાનું બિંદુ દે, દયાનું બિંદુ દે

દુઃખના ભાર ભર્યાં છે હૈયામાં, હે દુઃખ હરનારી, દુઃખ દૂર, કરી દે, દુઃખ દૂર કરી દે

નથી સમજણ કોઈ મારામાં ભવોભવ ભટક્યો, સમજણ દે, સમજણ દે

કરે નર્તન માયા હૈયામાં, ચડાવે ચક્રાવે જીવનને, માયા હરી લે, તું માયા હરી લે

આવ્યા ખાલી હાથે દ્વારે તારા, દેજે એને ભરી, એને ભરી દે, એને ભરી દે

કર્યાં જાણતાં અજાણતાં ગુના ઘણા, બધા ગુના માફ કરી દે, માફ કરી દે

રહેવા ના દેજે હૈયું ખાલી, દેજે એને ભક્તિથી ભરી, ભક્તિ દે, ભક્તિ દે
https://www.youtube.com/watch?v=e1FOmUCC0pE
View Original Increase Font Decrease Font

શક્તિ દે, શક્તિ દે, જગજનની સિધ્ધાંબિકે, તું શક્તિ દે, તું શક્તિ દે

આવ્યા છીએ દ્વારે તારા, કરવા દર્શન તારાં, તું દર્શન દે, તું દર્શન દે

છે હૈયામાં અનેક મૂંઝારા, છવાયા છે આંખમાં અંધારાં, તું પ્રકાશ દે, તું પ્રકાશ દે

હે દયાની દેવી, છે અમારાં કષ્ટ હરનારી, દયાનું બિંદુ દે, દયાનું બિંદુ દે

દુઃખના ભાર ભર્યાં છે હૈયામાં, હે દુઃખ હરનારી, દુઃખ દૂર, કરી દે, દુઃખ દૂર કરી દે

નથી સમજણ કોઈ મારામાં ભવોભવ ભટક્યો, સમજણ દે, સમજણ દે

કરે નર્તન માયા હૈયામાં, ચડાવે ચક્રાવે જીવનને, માયા હરી લે, તું માયા હરી લે

આવ્યા ખાલી હાથે દ્વારે તારા, દેજે એને ભરી, એને ભરી દે, એને ભરી દે

કર્યાં જાણતાં અજાણતાં ગુના ઘણા, બધા ગુના માફ કરી દે, માફ કરી દે

રહેવા ના દેજે હૈયું ખાલી, દેજે એને ભક્તિથી ભરી, ભક્તિ દે, ભક્તિ દે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śakti dē, śakti dē, jagajananī sidhdhāṁbikē, tuṁ śakti dē, tuṁ śakti dē

āvyā chīē dvārē tārā, karavā darśana tārāṁ, tuṁ darśana dē, tuṁ darśana dē

chē haiyāmāṁ anēka mūṁjhārā, chavāyā chē āṁkhamāṁ aṁdhārāṁ, tuṁ prakāśa dē, tuṁ prakāśa dē

hē dayānī dēvī, chē amārāṁ kaṣṭa haranārī, dayānuṁ biṁdu dē, dayānuṁ biṁdu dē

duḥkhanā bhāra bharyāṁ chē haiyāmāṁ, hē duḥkha haranārī, duḥkha dūra, karī dē, duḥkha dūra karī dē

nathī samajaṇa kōī mārāmāṁ bhavōbhava bhaṭakyō, samajaṇa dē, samajaṇa dē

karē nartana māyā haiyāmāṁ, caḍāvē cakrāvē jīvananē, māyā harī lē, tuṁ māyā harī lē

āvyā khālī hāthē dvārē tārā, dējē ēnē bharī, ēnē bharī dē, ēnē bharī dē

karyāṁ jāṇatāṁ ajāṇatāṁ gunā ghaṇā, badhā gunā māpha karī dē, māpha karī dē

rahēvā nā dējē haiyuṁ khālī, dējē ēnē bhaktithī bharī, bhakti dē, bhakti
Scan Image

Gujarati Bhajan no. 7473 by Satguru Devendra Ghia - Kaka

First...746874697470...Last