Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3508 | Date: 16-Nov-1991
અભિમાનનો જામ છલકતો જાય, ઇર્ષ્યાનો તાપ જ્યાં બાળતો જાય
Abhimānanō jāma chalakatō jāya, irṣyānō tāpa jyāṁ bālatō jāya

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 3508 | Date: 16-Nov-1991

અભિમાનનો જામ છલકતો જાય, ઇર્ષ્યાનો તાપ જ્યાં બાળતો જાય

  No Audio

abhimānanō jāma chalakatō jāya, irṣyānō tāpa jyāṁ bālatō jāya

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1991-11-16 1991-11-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15497 અભિમાનનો જામ છલકતો જાય, ઇર્ષ્યાનો તાપ જ્યાં બાળતો જાય અભિમાનનો જામ છલકતો જાય, ઇર્ષ્યાનો તાપ જ્યાં બાળતો જાય

થાય હાલત એની રે કેવી, એ તો ના કહી શકાય (2)

અપમાનની આગ તો ફૂંકતા જાય, દ્વાર વિવેકના બંધ જેનાં થાય

ક્રોધનો અગ્નિ જેને બાળતો જાય, શાંતિ એ તો ભરખતો જાય

શંકાનું ભૂત જેને હૈયે વળગી જાય, જીવનમાં એને એ ધુણાવતું જાય

વિવેકનાં દ્વાર તો જેનાં બંધ થાય, ભૂલો જીવનમાં એ તો કરતા જાય

વાડો બાંધી તો બેસી જાય, દ્વાર પ્રગતિના બંધ એના થઈ જાય

અસંતોષની આગ હૈયે જેને જલતી જાય, જીવનમાં સુખી એ ક્યાંથી થાય
View Original Increase Font Decrease Font

અભિમાનનો જામ છલકતો જાય, ઇર્ષ્યાનો તાપ જ્યાં બાળતો જાય

થાય હાલત એની રે કેવી, એ તો ના કહી શકાય (2)

અપમાનની આગ તો ફૂંકતા જાય, દ્વાર વિવેકના બંધ જેનાં થાય

ક્રોધનો અગ્નિ જેને બાળતો જાય, શાંતિ એ તો ભરખતો જાય

શંકાનું ભૂત જેને હૈયે વળગી જાય, જીવનમાં એને એ ધુણાવતું જાય

વિવેકનાં દ્વાર તો જેનાં બંધ થાય, ભૂલો જીવનમાં એ તો કરતા જાય

વાડો બાંધી તો બેસી જાય, દ્વાર પ્રગતિના બંધ એના થઈ જાય

અસંતોષની આગ હૈયે જેને જલતી જાય, જીવનમાં સુખી એ ક્યાંથી થાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

abhimānanō jāma chalakatō jāya, irṣyānō tāpa jyāṁ bālatō jāya

thāya hālata ēnī rē kēvī, ē tō nā kahī śakāya (2)

apamānanī āga tō phūṁkatā jāya, dvāra vivēkanā baṁdha jēnāṁ thāya

krōdhanō agni jēnē bālatō jāya, śāṁti ē tō bharakhatō jāya

śaṁkānuṁ bhūta jēnē haiyē valagī jāya, jīvanamāṁ ēnē ē dhuṇāvatuṁ jāya

vivēkanāṁ dvāra tō jēnāṁ baṁdha thāya, bhūlō jīvanamāṁ ē tō karatā jāya

vāḍō bāṁdhī tō bēsī jāya, dvāra pragatinā baṁdha ēnā thaī jāya

asaṁtōṣanī āga haiyē jēnē jalatī jāya, jīvanamāṁ sukhī ē kyāṁthī thāya
Scan Image

Gujarati Bhajan no. 3508 by Satguru Devendra Ghia - Kaka
First...350835093510...Last