1991-11-19
1991-11-19
1991-11-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15501
જીવનમાં તો ક્યારેક ને ક્યારેક તો, બધું કામ આવે છે
જીવનમાં તો ક્યારેક ને ક્યારેક તો, બધું કામ આવે છે
સમજાશે નહિ રે જીવનમાં, ક્યારેક ચપટી ધૂળ ભી કામ લાગે છે
જીવનમાં, પ્રગતિમાં તો સદા, મહેનત તો કામ આવે છે
ભૂખ લાગે રે જ્યારે જીવનમાં, અન્ન ત્યાં તો કામ આવે છે
પહોંચવા મંઝિલે તો જીવનમાં, હિંમત અને ધીરજ કામ લાગે છે
તૂટી પડયા હોય જ્યાં જીવનમાં, આશ્વાસનના બે શબ્દો કામ આવે છે
જીવનમાં જાગી હોય તરસ તો જેની, ધારા એની તો ત્યાં કામ આવે છે
જીવન જીવવામાં, સહુનો સાથ ને સહકાર તો સદા કામ આવે છે
ક્રોધભર્યા વાતાવરણમાં, ચુપકીદી સદા તો કામ લાગે છે
પડયા હોય જેવી જે મુસીબતોમાં, ત્યાં તેવી મદદ કામ લાગે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanamāṁ tō kyārēka nē kyārēka tō, badhuṁ kāma āvē chē
samajāśē nahi rē jīvanamāṁ, kyārēka capaṭī dhūla bhī kāma lāgē chē
jīvanamāṁ, pragatimāṁ tō sadā, mahēnata tō kāma āvē chē
bhūkha lāgē rē jyārē jīvanamāṁ, anna tyāṁ tō kāma āvē chē
pahōṁcavā maṁjhilē tō jīvanamāṁ, hiṁmata anē dhīraja kāma lāgē chē
tūṭī paḍayā hōya jyāṁ jīvanamāṁ, āśvāsananā bē śabdō kāma āvē chē
jīvanamāṁ jāgī hōya tarasa tō jēnī, dhārā ēnī tō tyāṁ kāma āvē chē
jīvana jīvavāmāṁ, sahunō sātha nē sahakāra tō sadā kāma āvē chē
krōdhabharyā vātāvaraṇamāṁ, cupakīdī sadā tō kāma lāgē chē
paḍayā hōya jēvī jē musībatōmāṁ, tyāṁ tēvī madada kāma lāgē chē
|
|