1991-11-23
1991-11-23
1991-11-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15513
વાવવો હતો તો તારે, હૈયે તો જ્યાં ભક્તિનો છોડ (2)

અટકાવી ના શક્યો તું શાને, કરી જીવનમાં, માયા પાછળ તો દોડાદોડ
જગાવી ખોટી ઇચ્છાઓ હૈયે, રહ્યો દોડતો પાછળ એની, હવે એ બધું તું છોડ
ઉગાડવું તો છે જે, વાવજે તું એને, નથી કાંઈ બીજો એનો તો તોડ
નાંખ ઉખેડી હૈયેથી, બીજા તો તણખલાં, વાવ ત્યાં તું ભક્તિનો છોડ
રાખજે ધ્યાન તું એનું, જાય ના ઉખડી, તોફાનોમાં તારો એ છોડ
રાખી વિશ્વાસ હવે એક તો પ્રભુમાં, જીવનમાં છોડ બધી તું દોડાદોડ
કરીએ દોડાદોડી જીવનભર તો માયામાં, મૂક ના જીવનને તો હવે હોડ
મળ્યો છે દેહ તને તો માનવનો, ભાવભરી હૈયે, ચિત્ત પ્રભુમાં તુ જોડ
કરતો ના ઉપેક્ષા તું ભવની, ઉછેર હૈયે તારે, તું ભક્તિનો છોડ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vāvavō hatō tō tārē, haiyē tō jyāṁ bhaktinō chōḍa (2)
aṭakāvī nā śakyō tuṁ śānē, karī jīvanamāṁ, māyā pāchala tō dōḍādōḍa
jagāvī khōṭī icchāō haiyē, rahyō dōḍatō pāchala ēnī, havē ē badhuṁ tuṁ chōḍa
ugāḍavuṁ tō chē jē, vāvajē tuṁ ēnē, nathī kāṁī bījō ēnō tō tōḍa
nāṁkha ukhēḍī haiyēthī, bījā tō taṇakhalāṁ, vāva tyāṁ tuṁ bhaktinō chōḍa
rākhajē dhyāna tuṁ ēnuṁ, jāya nā ukhaḍī, tōphānōmāṁ tārō ē chōḍa
rākhī viśvāsa havē ēka tō prabhumāṁ, jīvanamāṁ chōḍa badhī tuṁ dōḍādōḍa
karīē dōḍādōḍī jīvanabhara tō māyāmāṁ, mūka nā jīvananē tō havē hōḍa
malyō chē dēha tanē tō mānavanō, bhāvabharī haiyē, citta prabhumāṁ tu jōḍa
karatō nā upēkṣā tuṁ bhavanī, uchēra haiyē tārē, tuṁ bhaktinō chōḍa
|