Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3530 | Date: 25-Nov-1991
ભલીવાર નથી જ્યાં કોઈ તારી વાતમાં, જાગ્યો નથી જ્યાં તારો આત્મા
Bhalīvāra nathī jyāṁ kōī tārī vātamāṁ, jāgyō nathī jyāṁ tārō ātmā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3530 | Date: 25-Nov-1991

ભલીવાર નથી જ્યાં કોઈ તારી વાતમાં, જાગ્યો નથી જ્યાં તારો આત્મા

  No Audio

bhalīvāra nathī jyāṁ kōī tārī vātamāṁ, jāgyō nathī jyāṁ tārō ātmā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-11-25 1991-11-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15519 ભલીવાર નથી જ્યાં કોઈ તારી વાતમાં, જાગ્યો નથી જ્યાં તારો આત્મા ભલીવાર નથી જ્યાં કોઈ તારી વાતમાં, જાગ્યો નથી જ્યાં તારો આત્મા

ભટકતો રહ્યો તું તો જીવનમાં, રાખ્યું ના મનને તો જ્યાં કાબૂમાં

દાઝતો ને દાઝતો રહ્યો છે તું જીવનમાં, રહ્યો ડૂબતો જ્યાં તું મારા ને મારામાં

સ્થિર ના રહ્યો જ્યાં તું જીવનમાં, નીકળે સાર ક્યાંથી તારી વાતમાં

સમજ્યો ના જીવનને તું સાનમાં, જીવન લાવી રહ્યું છે તને તારા ભાનમાં

મળ્યું નથી જીવન તો કાંઈ દાનમાં, વિતાવી રહ્યો છે શાને ખોટા ખ્યાલમાં

રહેતો રહે સદા તું સંતોના સહવાસમાં, પલટાવી દેશે જીવન તારું વાત વાતમાં

રહ્યો છે વ્યસ્ત, જીવનમાં તો તું કામમાં, જોડ ચિત્ત હવે તો તું પ્રભુ નામમા
View Original Increase Font Decrease Font

ભલીવાર નથી જ્યાં કોઈ તારી વાતમાં, જાગ્યો નથી જ્યાં તારો આત્મા

ભટકતો રહ્યો તું તો જીવનમાં, રાખ્યું ના મનને તો જ્યાં કાબૂમાં

દાઝતો ને દાઝતો રહ્યો છે તું જીવનમાં, રહ્યો ડૂબતો જ્યાં તું મારા ને મારામાં

સ્થિર ના રહ્યો જ્યાં તું જીવનમાં, નીકળે સાર ક્યાંથી તારી વાતમાં

સમજ્યો ના જીવનને તું સાનમાં, જીવન લાવી રહ્યું છે તને તારા ભાનમાં

મળ્યું નથી જીવન તો કાંઈ દાનમાં, વિતાવી રહ્યો છે શાને ખોટા ખ્યાલમાં

રહેતો રહે સદા તું સંતોના સહવાસમાં, પલટાવી દેશે જીવન તારું વાત વાતમાં

રહ્યો છે વ્યસ્ત, જીવનમાં તો તું કામમાં, જોડ ચિત્ત હવે તો તું પ્રભુ નામમા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhalīvāra nathī jyāṁ kōī tārī vātamāṁ, jāgyō nathī jyāṁ tārō ātmā

bhaṭakatō rahyō tuṁ tō jīvanamāṁ, rākhyuṁ nā mananē tō jyāṁ kābūmāṁ

dājhatō nē dājhatō rahyō chē tuṁ jīvanamāṁ, rahyō ḍūbatō jyāṁ tuṁ mārā nē mārāmāṁ

sthira nā rahyō jyāṁ tuṁ jīvanamāṁ, nīkalē sāra kyāṁthī tārī vātamāṁ

samajyō nā jīvananē tuṁ sānamāṁ, jīvana lāvī rahyuṁ chē tanē tārā bhānamāṁ

malyuṁ nathī jīvana tō kāṁī dānamāṁ, vitāvī rahyō chē śānē khōṭā khyālamāṁ

rahētō rahē sadā tuṁ saṁtōnā sahavāsamāṁ, palaṭāvī dēśē jīvana tāruṁ vāta vātamāṁ

rahyō chē vyasta, jīvanamāṁ tō tuṁ kāmamāṁ, jōḍa citta havē tō tuṁ prabhu nāmamā
Scan Image

Gujarati Bhajan no. 3530 by Satguru Devendra Ghia - Kaka
First...352935303531...Last