Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3534 | Date: 27-Nov-1991
કર નજર તું આજુબાજુ ઊભો છે ક્યાં તું, કઈ દિશા છે સામે, ક્યાં છે જવાનું
Kara najara tuṁ ājubāju ūbhō chē kyāṁ tuṁ, kaī diśā chē sāmē, kyāṁ chē javānuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3534 | Date: 27-Nov-1991

કર નજર તું આજુબાજુ ઊભો છે ક્યાં તું, કઈ દિશા છે સામે, ક્યાં છે જવાનું

  No Audio

kara najara tuṁ ājubāju ūbhō chē kyāṁ tuṁ, kaī diśā chē sāmē, kyāṁ chē javānuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-11-27 1991-11-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15523 કર નજર તું આજુબાજુ ઊભો છે ક્યાં તું, કઈ દિશા છે સામે, ક્યાં છે જવાનું કર નજર તું આજુબાજુ ઊભો છે ક્યાં તું, કઈ દિશા છે સામે, ક્યાં છે જવાનું

આંધળી દોટ ના કામ લાગશે, તારીને તારી શક્તિ વેડફીશ તો તું

વિચારી વિચારી જીવનમાં ડગ ભરજે, લાવીશ પસ્તાવાની પાળી નહિતર તું

છે સમય જ્યાં હાથમાં, રહેશે ના સદા હાથમાં, કર્યો ઉપયોગ રહેશે એ સાથમાં

રાખતો ના ભાવ હૈયાંમાં ખોટા, વસ્યા છે પ્રભુ તો જ્યાં હૈયાંમાં સહુના

દિશા નક્કી કર્યા વિના સમજાશે નહિ, ઊભો છે જીવનમાં ક્યાં તો તું

ડગમગતા તારા પગને સ્થિર રાખવા, રાખજે શ્રદ્ધાથી હૈયું તારું ભર્યું

વિસરતો ના તું તોફાનો ને વંટોળોને, કહી ના શકીશ આવશે, જાગશે ક્યારે તો તું

જીવન જ્વાળામુખી સળગે છે પગ નીચે તારે, ધ્યાન સદા રાખજે તું એનું

કયાસ તારો ને તારો, તને કામ આવશે, તારો કયાસ સદા કરજે રે તું
View Original Increase Font Decrease Font

કર નજર તું આજુબાજુ ઊભો છે ક્યાં તું, કઈ દિશા છે સામે, ક્યાં છે જવાનું

આંધળી દોટ ના કામ લાગશે, તારીને તારી શક્તિ વેડફીશ તો તું

વિચારી વિચારી જીવનમાં ડગ ભરજે, લાવીશ પસ્તાવાની પાળી નહિતર તું

છે સમય જ્યાં હાથમાં, રહેશે ના સદા હાથમાં, કર્યો ઉપયોગ રહેશે એ સાથમાં

રાખતો ના ભાવ હૈયાંમાં ખોટા, વસ્યા છે પ્રભુ તો જ્યાં હૈયાંમાં સહુના

દિશા નક્કી કર્યા વિના સમજાશે નહિ, ઊભો છે જીવનમાં ક્યાં તો તું

ડગમગતા તારા પગને સ્થિર રાખવા, રાખજે શ્રદ્ધાથી હૈયું તારું ભર્યું

વિસરતો ના તું તોફાનો ને વંટોળોને, કહી ના શકીશ આવશે, જાગશે ક્યારે તો તું

જીવન જ્વાળામુખી સળગે છે પગ નીચે તારે, ધ્યાન સદા રાખજે તું એનું

કયાસ તારો ને તારો, તને કામ આવશે, તારો કયાસ સદા કરજે રે તું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kara najara tuṁ ājubāju ūbhō chē kyāṁ tuṁ, kaī diśā chē sāmē, kyāṁ chē javānuṁ

āṁdhalī dōṭa nā kāma lāgaśē, tārīnē tārī śakti vēḍaphīśa tō tuṁ

vicārī vicārī jīvanamāṁ ḍaga bharajē, lāvīśa pastāvānī pālī nahitara tuṁ

chē samaya jyāṁ hāthamāṁ, rahēśē nā sadā hāthamāṁ, karyō upayōga rahēśē ē sāthamāṁ

rākhatō nā bhāva haiyāṁmāṁ khōṭā, vasyā chē prabhu tō jyāṁ haiyāṁmāṁ sahunā

diśā nakkī karyā vinā samajāśē nahi, ūbhō chē jīvanamāṁ kyāṁ tō tuṁ

ḍagamagatā tārā paganē sthira rākhavā, rākhajē śraddhāthī haiyuṁ tāruṁ bharyuṁ

visaratō nā tuṁ tōphānō nē vaṁṭōlōnē, kahī nā śakīśa āvaśē, jāgaśē kyārē tō tuṁ

jīvana jvālāmukhī salagē chē paga nīcē tārē, dhyāna sadā rākhajē tuṁ ēnuṁ

kayāsa tārō nē tārō, tanē kāma āvaśē, tārō kayāsa sadā karajē rē tuṁ
Scan Image

Gujarati Bhajan no. 3534 by Satguru Devendra Ghia - Kaka
First...353235333534...Last