1991-11-29
1991-11-29
1991-11-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15526
ઘાટ માનવના એના એ રહ્યાં, પણ માનવ હવે તો માનવ ના રહ્યાં
ઘાટ માનવના એના એ રહ્યાં, પણ માનવ હવે તો માનવ ના રહ્યાં
કરી પ્રગતિ ભલે જગતમાં, પણ માનવતા જીવનમાં ભૂલી ગયા
હતા દાસ મન ને વૃત્તિના જીવનમાં, દાસ યંત્રોના હવે બનતા ગયા
છૂટયા ના હતા અહં તો જીવનમાંથી, અહં નવા ને નવા જીવનમાં ચડતા ગયા
રહી હતી મીઠાશ, સંબંધોમાં તો પહેલાં, લક્ષ્મીમાં મીઠાશ જોતાં તો થઈ ગયા
અંતરની પવિત્રતા તો ઘટતી ગઈ, બહારના દેખાવ તો વધતાને વધતા ગયા
હતી સમર્પણની ભાવના તો ભરી ભરી, દર્શન હવે સ્વાર્થના વિસ્તારતા ગયા
હતી કિંમત શબ્દની જીવનમાં તો ઊંચી, હવે અર્થ શબ્દના બદલાતા રહ્યાં
દુઃખિયાના દર્દને દાદ સહુ દેતા હતાં, દુઃખિયાના દર્દ હવે એના દિલમાં તો રહ્યાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ghāṭa mānavanā ēnā ē rahyāṁ, paṇa mānava havē tō mānava nā rahyāṁ
karī pragati bhalē jagatamāṁ, paṇa mānavatā jīvanamāṁ bhūlī gayā
hatā dāsa mana nē vr̥ttinā jīvanamāṁ, dāsa yaṁtrōnā havē banatā gayā
chūṭayā nā hatā ahaṁ tō jīvanamāṁthī, ahaṁ navā nē navā jīvanamāṁ caḍatā gayā
rahī hatī mīṭhāśa, saṁbaṁdhōmāṁ tō pahēlāṁ, lakṣmīmāṁ mīṭhāśa jōtāṁ tō thaī gayā
aṁtaranī pavitratā tō ghaṭatī gaī, bahāranā dēkhāva tō vadhatānē vadhatā gayā
hatī samarpaṇanī bhāvanā tō bharī bharī, darśana havē svārthanā vistāratā gayā
hatī kiṁmata śabdanī jīvanamāṁ tō ūṁcī, havē artha śabdanā badalātā rahyāṁ
duḥkhiyānā dardanē dāda sahu dētā hatāṁ, duḥkhiyānā darda havē ēnā dilamāṁ tō rahyāṁ
|
|