Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3539 | Date: 30-Nov-1991
છોડી દઈશ હિંમત ને ધીરજ તું જો જીવનમાં, તારી પ્રગતિ પર
Chōḍī daīśa hiṁmata nē dhīraja tuṁ jō jīvanamāṁ, tārī pragati para

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3539 | Date: 30-Nov-1991

છોડી દઈશ હિંમત ને ધીરજ તું જો જીવનમાં, તારી પ્રગતિ પર

  No Audio

chōḍī daīśa hiṁmata nē dhīraja tuṁ jō jīvanamāṁ, tārī pragati para

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-11-30 1991-11-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15528 છોડી દઈશ હિંમત ને ધીરજ તું જો જીવનમાં, તારી પ્રગતિ પર છોડી દઈશ હિંમત ને ધીરજ તું જો જીવનમાં, તારી પ્રગતિ પર

તારા ને તારા હાથે, મારી દઈશ તું તો ચોકડી

મિત્રોના કરતો રહીશ અપમાન તું તો જીવનમાં, મૈત્રી પર, - તારાને...

કરી દઈશ દ્વાર બંધ જ્યાં તું સમજણના તો જીવનમાં, જ્ઞાન પર - તારાને...

રચ્યોપચ્યો રહીશ તું શંકાના સાગરમાં તો જીવનમાં, શ્રદ્ધા પર - તારાને...

અસત્યના આધારે, મથીશ રહેવા તો તું જીવનમાં, સુખ પર - તારાને...

કરતો રહીશ વિશ્વાસનો ભંગ તું તો જીવનમાં, સંબંધ પર - તારાને...

અસંતોષ ને અસંતોષમાં, સરકતો રહીશ તું તો જીવનમાં, શાંતિ પર - તારાને...

ડૂબ્યો ને ડૂબ્યો રહીશ જો તું વિકારોમાં તો જીવનમાં, મુક્તિ પર - તારાને...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chōḍī daīśa hiṁmata nē dhīraja tuṁ jō jīvanamāṁ, tārī pragati para

tārā nē tārā hāthē, mārī daīśa tuṁ tō cōkaḍī

mitrōnā karatō rahīśa apamāna tuṁ tō jīvanamāṁ, maitrī para, - tārānē...

karī daīśa dvāra baṁdha jyāṁ tuṁ samajaṇanā tō jīvanamāṁ, jñāna para - tārānē...

racyōpacyō rahīśa tuṁ śaṁkānā sāgaramāṁ tō jīvanamāṁ, śraddhā para - tārānē...

asatyanā ādhārē, mathīśa rahēvā tō tuṁ jīvanamāṁ, sukha para - tārānē...

karatō rahīśa viśvāsanō bhaṁga tuṁ tō jīvanamāṁ, saṁbaṁdha para - tārānē...

asaṁtōṣa nē asaṁtōṣamāṁ, sarakatō rahīśa tuṁ tō jīvanamāṁ, śāṁti para - tārānē...

ḍūbyō nē ḍūbyō rahīśa jō tuṁ vikārōmāṁ tō jīvanamāṁ, mukti para - tārānē...
Scan Image

Gujarati Bhajan no. 3539 by Satguru Devendra Ghia - Kaka
First...353835393540...Last