Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3556 | Date: 06-Dec-1991
રે મન ભૂલીને શક્તિ તું તારી, ફરવા બહાર શાને તું લલચાયું
Rē mana bhūlīnē śakti tuṁ tārī, pharavā bahāra śānē tuṁ lalacāyuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 3556 | Date: 06-Dec-1991

રે મન ભૂલીને શક્તિ તું તારી, ફરવા બહાર શાને તું લલચાયું

  No Audio

rē mana bhūlīnē śakti tuṁ tārī, pharavā bahāra śānē tuṁ lalacāyuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1991-12-06 1991-12-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15545 રે મન ભૂલીને શક્તિ તું તારી, ફરવા બહાર શાને તું લલચાયું રે મન ભૂલીને શક્તિ તું તારી, ફરવા બહાર શાને તું લલચાયું

ગોતવાને ગોતવા બહાર તો એને, શાને જીવનમાં તું ભરમાયું

છે હસ્તી તારી તો મુજથી, શાને તારેથી તો આ વિસરાયું

કદી લે તું સાથ તો ભાવનો, કદી બુદ્ધિનો, ક્યારે કોનો નથી કહેવાતું

મસ્ત બની રહે છે ભલે તું ફરતું, પડે છે આખર મારી પાસે આવવું

સુખદુઃખનો કરતો ને કરાવતો રહે, અનુભવ પણ છે મુક્ત એનાથી તું

ભરી ભરી છે શક્તિ તો તુજમાં, લાચાર જીવનમાં તું શાને બન્યું

ના સ્થિર રહી જીવનમાં, ઘણું બધું જીવનમાં તેં તો ખોયું

રાત દિવસ રહે છે તું તો ફરતું, ગમે છે શાને તને તો ફરવું

રહે હવે તો તું સ્થિર જીવનમાં, બને સહેલું સ્થિર જીવનને કરવું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rē mana bhūlīnē śakti tuṁ tārī, pharavā bahāra śānē tuṁ lalacāyuṁ

gōtavānē gōtavā bahāra tō ēnē, śānē jīvanamāṁ tuṁ bharamāyuṁ

chē hastī tārī tō mujathī, śānē tārēthī tō ā visarāyuṁ

kadī lē tuṁ sātha tō bhāvanō, kadī buddhinō, kyārē kōnō nathī kahēvātuṁ

masta banī rahē chē bhalē tuṁ pharatuṁ, paḍē chē ākhara mārī pāsē āvavuṁ

sukhaduḥkhanō karatō nē karāvatō rahē, anubhava paṇa chē mukta ēnāthī tuṁ

bharī bharī chē śakti tō tujamāṁ, lācāra jīvanamāṁ tuṁ śānē banyuṁ

nā sthira rahī jīvanamāṁ, ghaṇuṁ badhuṁ jīvanamāṁ tēṁ tō khōyuṁ

rāta divasa rahē chē tuṁ tō pharatuṁ, gamē chē śānē tanē tō pharavuṁ

rahē havē tō tuṁ sthira jīvanamāṁ, banē sahēluṁ sthira jīvananē karavuṁ
Scan Image

Gujarati Bhajan no. 3556 by Satguru Devendra Ghia - Kaka
First...355635573558...Last