Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3566 | Date: 12-Dec-1999
અરે ભૂલ છે, ભૂલ છે, ભૂલ છે અરે, એ તો તારી ભૂલ છે
Arē bhūla chē, bhūla chē, bhūla chē arē, ē tō tārī bhūla chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3566 | Date: 12-Dec-1999

અરે ભૂલ છે, ભૂલ છે, ભૂલ છે અરે, એ તો તારી ભૂલ છે

  No Audio

arē bhūla chē, bhūla chē, bhūla chē arē, ē tō tārī bhūla chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-12-12 1999-12-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15555 અરે ભૂલ છે, ભૂલ છે, ભૂલ છે અરે, એ તો તારી ભૂલ છે અરે ભૂલ છે, ભૂલ છે, ભૂલ છે અરે, એ તો તારી ભૂલ છે

કરતો ને કરતો રહ્યો છે ભૂલો ઘણી, કરતા ને કરતા રહેવું એને - એ તો...

વ્યાપ્યા છે પ્રભુ વિશ્વમાં, વસ્યા છે તુજમાં, રહે ગોતતો બહાર એને તું - એ તો...

સત્યને ભૂલીને જીવનમાં, રહ્યાં છે માયાને સત્ય માનતોને માનતો - એ તો...

સુખદુઃખ તો આવે જીવનમાં, માને રહેશે, સ્થિર એ તો જીવનમાં - એ તો...

ભાગ્ય કરશે બધું રે જીવનમાં, દઈશ પુરુષાર્થ તારો તો એમાં - એ તો...

પામ્યા છે મુક્તિ કંઈક સંતો ને ભક્તો જીવનમાં, માને છે ના મળી શકે તને - એ તો ...

આવતા ને જાતા રહ્યા છે સંજોગો જીવનમાં, માને છે, રહેશે સ્થિર એ જીવનમાં - એ તો...

કરવું છે જીવનમાં તો જ્યાં ઘણું, રહીશ અનિર્ણિત તું કરવામાં - એ તો...

મુક્તો રહ્યો દોર છૂટો વિકારોનો જીવનમાં, રાખીશ ના તું એને કાબૂમાં - એ તો...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

arē bhūla chē, bhūla chē, bhūla chē arē, ē tō tārī bhūla chē

karatō nē karatō rahyō chē bhūlō ghaṇī, karatā nē karatā rahēvuṁ ēnē - ē tō...

vyāpyā chē prabhu viśvamāṁ, vasyā chē tujamāṁ, rahē gōtatō bahāra ēnē tuṁ - ē tō...

satyanē bhūlīnē jīvanamāṁ, rahyāṁ chē māyānē satya mānatōnē mānatō - ē tō...

sukhaduḥkha tō āvē jīvanamāṁ, mānē rahēśē, sthira ē tō jīvanamāṁ - ē tō...

bhāgya karaśē badhuṁ rē jīvanamāṁ, daīśa puruṣārtha tārō tō ēmāṁ - ē tō...

pāmyā chē mukti kaṁīka saṁtō nē bhaktō jīvanamāṁ, mānē chē nā malī śakē tanē - ē tō ...

āvatā nē jātā rahyā chē saṁjōgō jīvanamāṁ, mānē chē, rahēśē sthira ē jīvanamāṁ - ē tō...

karavuṁ chē jīvanamāṁ tō jyāṁ ghaṇuṁ, rahīśa anirṇita tuṁ karavāmāṁ - ē tō...

muktō rahyō dōra chūṭō vikārōnō jīvanamāṁ, rākhīśa nā tuṁ ēnē kābūmāṁ - ē tō...
Scan Image

Gujarati Bhajan no. 3566 by Satguru Devendra Ghia - Kaka
First...356535663567...Last