Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3579 | Date: 17-Dec-1991
રહે છે જગમાં સહુ કરતા ને કરતા તો ભેગું ને ભેગું
Rahē chē jagamāṁ sahu karatā nē karatā tō bhēguṁ nē bhēguṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3579 | Date: 17-Dec-1991

રહે છે જગમાં સહુ કરતા ને કરતા તો ભેગું ને ભેગું

  No Audio

rahē chē jagamāṁ sahu karatā nē karatā tō bhēguṁ nē bhēguṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-12-17 1991-12-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15568 રહે છે જગમાં સહુ કરતા ને કરતા તો ભેગું ને ભેગું રહે છે જગમાં સહુ કરતા ને કરતા તો ભેગું ને ભેગું,

શીખે ના જલદી કોઈ તો જીવનમાં, કંઈક ત્યજી દેવું

સાચું ને ખોટું, રહે કરતા તો ભેગું, બને મુશ્કેલ એમાંથી શું ત્યજી દેવું

કરો તો ભેગું, થાતા કામ એ પૂરું, બને નકામું પડશે એને તો ત્યજી દેવું

એક દિન તન તો તારું બનશે નકામું, પડશે એને ભી તો ત્યજી દેવું

નકામા ને નકામા વધી જાશે ઢગલાં, છુપાઈ જાશે એમાં તો સાચું

સંઘરવાની વૃત્તિઓ પર તો તારા, પડશે તારે ને તારે મેળવવો તો કાબૂ

સાચા ને ખોટા ગુણો, રહ્યો છે સંઘરતો, બને છે મુશ્કેલ સારું તો ગોતવું

બનવું છે જ્યાં સારું, પડશે જીવનમાંથી ગોતીને ખોટું, એને તો છોડવું

છે ઉદેશ તારો, પ્રભુની મંઝિલનો, પડશે તારે માયાને જીવનમાંથી છોડવું
View Original Increase Font Decrease Font

રહે છે જગમાં સહુ કરતા ને કરતા તો ભેગું ને ભેગું,

શીખે ના જલદી કોઈ તો જીવનમાં, કંઈક ત્યજી દેવું

સાચું ને ખોટું, રહે કરતા તો ભેગું, બને મુશ્કેલ એમાંથી શું ત્યજી દેવું

કરો તો ભેગું, થાતા કામ એ પૂરું, બને નકામું પડશે એને તો ત્યજી દેવું

એક દિન તન તો તારું બનશે નકામું, પડશે એને ભી તો ત્યજી દેવું

નકામા ને નકામા વધી જાશે ઢગલાં, છુપાઈ જાશે એમાં તો સાચું

સંઘરવાની વૃત્તિઓ પર તો તારા, પડશે તારે ને તારે મેળવવો તો કાબૂ

સાચા ને ખોટા ગુણો, રહ્યો છે સંઘરતો, બને છે મુશ્કેલ સારું તો ગોતવું

બનવું છે જ્યાં સારું, પડશે જીવનમાંથી ગોતીને ખોટું, એને તો છોડવું

છે ઉદેશ તારો, પ્રભુની મંઝિલનો, પડશે તારે માયાને જીવનમાંથી છોડવું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahē chē jagamāṁ sahu karatā nē karatā tō bhēguṁ nē bhēguṁ,

śīkhē nā jaladī kōī tō jīvanamāṁ, kaṁīka tyajī dēvuṁ

sācuṁ nē khōṭuṁ, rahē karatā tō bhēguṁ, banē muśkēla ēmāṁthī śuṁ tyajī dēvuṁ

karō tō bhēguṁ, thātā kāma ē pūruṁ, banē nakāmuṁ paḍaśē ēnē tō tyajī dēvuṁ

ēka dina tana tō tāruṁ banaśē nakāmuṁ, paḍaśē ēnē bhī tō tyajī dēvuṁ

nakāmā nē nakāmā vadhī jāśē ḍhagalāṁ, chupāī jāśē ēmāṁ tō sācuṁ

saṁgharavānī vr̥ttiō para tō tārā, paḍaśē tārē nē tārē mēlavavō tō kābū

sācā nē khōṭā guṇō, rahyō chē saṁgharatō, banē chē muśkēla sāruṁ tō gōtavuṁ

banavuṁ chē jyāṁ sāruṁ, paḍaśē jīvanamāṁthī gōtīnē khōṭuṁ, ēnē tō chōḍavuṁ

chē udēśa tārō, prabhunī maṁjhilanō, paḍaśē tārē māyānē jīvanamāṁthī chōḍavuṁ
Scan Image

Gujarati Bhajan no. 3579 by Satguru Devendra Ghia - Kaka
First...357735783579...Last