Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3584 | Date: 19-Dec-1991
થાક્યો નથી શું તું, કરતા ને કરતા જાત્રાઓ, જાત્રાઓ તારી ચાલુ ને ચાલુ છે
Thākyō nathī śuṁ tuṁ, karatā nē karatā jātrāō, jātrāō tārī cālu nē cālu chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3584 | Date: 19-Dec-1991

થાક્યો નથી શું તું, કરતા ને કરતા જાત્રાઓ, જાત્રાઓ તારી ચાલુ ને ચાલુ છે

  No Audio

thākyō nathī śuṁ tuṁ, karatā nē karatā jātrāō, jātrāō tārī cālu nē cālu chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-12-19 1991-12-19 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15573 થાક્યો નથી શું તું, કરતા ને કરતા જાત્રાઓ, જાત્રાઓ તારી ચાલુ ને ચાલુ છે થાક્યો નથી શું તું, કરતા ને કરતા જાત્રાઓ, જાત્રાઓ તારી ચાલુ ને ચાલુ છે

રહ્યો છે એ તો તું કરતો ને કરતો, ના અંત એનો હજી તો આવ્યો છે

રહ્યો છે મુકામ તું, બદલતો ને બદલતો, છે ચાલુ, ના અંત એનો આવ્યો છે

થઈ છે શરૂ, પડયો વિખૂટો તું પ્રભુથી, અંત એમાં એનો તો આવવાનો છે

મળ્યા તને સાથ ને સાથીદારો, એમાં બંધાતો તો તું શાને રહ્યો છે

છે આજ તું એક સંજોગોમાં, કાલ છોડી એને, તું તો જવાનો છે

કરવી નથી જાણે તારે તો એ પૂરી, એવી રીતે તો તું વર્તી રહ્યો છે

યત્નો ને યત્નો, રાખ્યા ને રાખે અધૂરા, માયાની પાછળ દોડતો રહ્યો છે

પ્રભુમાં ભળ્યા વિના, ના આવશે અંત એનો, ઢીલ શાને તું કરી રહ્યો છે

કરવી પડશે તારેને તારે તો પૂરી, ઉદાસ જીવનમાં શાને એમાં રહ્યો છે
View Original Increase Font Decrease Font

થાક્યો નથી શું તું, કરતા ને કરતા જાત્રાઓ, જાત્રાઓ તારી ચાલુ ને ચાલુ છે

રહ્યો છે એ તો તું કરતો ને કરતો, ના અંત એનો હજી તો આવ્યો છે

રહ્યો છે મુકામ તું, બદલતો ને બદલતો, છે ચાલુ, ના અંત એનો આવ્યો છે

થઈ છે શરૂ, પડયો વિખૂટો તું પ્રભુથી, અંત એમાં એનો તો આવવાનો છે

મળ્યા તને સાથ ને સાથીદારો, એમાં બંધાતો તો તું શાને રહ્યો છે

છે આજ તું એક સંજોગોમાં, કાલ છોડી એને, તું તો જવાનો છે

કરવી નથી જાણે તારે તો એ પૂરી, એવી રીતે તો તું વર્તી રહ્યો છે

યત્નો ને યત્નો, રાખ્યા ને રાખે અધૂરા, માયાની પાછળ દોડતો રહ્યો છે

પ્રભુમાં ભળ્યા વિના, ના આવશે અંત એનો, ઢીલ શાને તું કરી રહ્યો છે

કરવી પડશે તારેને તારે તો પૂરી, ઉદાસ જીવનમાં શાને એમાં રહ્યો છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thākyō nathī śuṁ tuṁ, karatā nē karatā jātrāō, jātrāō tārī cālu nē cālu chē

rahyō chē ē tō tuṁ karatō nē karatō, nā aṁta ēnō hajī tō āvyō chē

rahyō chē mukāma tuṁ, badalatō nē badalatō, chē cālu, nā aṁta ēnō āvyō chē

thaī chē śarū, paḍayō vikhūṭō tuṁ prabhuthī, aṁta ēmāṁ ēnō tō āvavānō chē

malyā tanē sātha nē sāthīdārō, ēmāṁ baṁdhātō tō tuṁ śānē rahyō chē

chē āja tuṁ ēka saṁjōgōmāṁ, kāla chōḍī ēnē, tuṁ tō javānō chē

karavī nathī jāṇē tārē tō ē pūrī, ēvī rītē tō tuṁ vartī rahyō chē

yatnō nē yatnō, rākhyā nē rākhē adhūrā, māyānī pāchala dōḍatō rahyō chē

prabhumāṁ bhalyā vinā, nā āvaśē aṁta ēnō, ḍhīla śānē tuṁ karī rahyō chē

karavī paḍaśē tārēnē tārē tō pūrī, udāsa jīvanamāṁ śānē ēmāṁ rahyō chē
Scan Image

Gujarati Bhajan no. 3584 by Satguru Devendra Ghia - Kaka
First...358335843585...Last