Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3592 | Date: 22-Dec-1991
છે શક્તિ તારી પાસે તો ભરી ભરી, છે તારા જીવનની તારી જવાબદારી
Chē śakti tārī pāsē tō bharī bharī, chē tārā jīvananī tārī javābadārī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3592 | Date: 22-Dec-1991

છે શક્તિ તારી પાસે તો ભરી ભરી, છે તારા જીવનની તારી જવાબદારી

  No Audio

chē śakti tārī pāsē tō bharī bharī, chē tārā jīvananī tārī javābadārī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-12-22 1991-12-22 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15581 છે શક્તિ તારી પાસે તો ભરી ભરી, છે તારા જીવનની તારી જવાબદારી છે શક્તિ તારી પાસે તો ભરી ભરી, છે તારા જીવનની તારી જવાબદારી

જીવીને જીવન, જીવનમાં તો એવું, તારા જીવનને સ્વર્ગ તું બનાવી દે

રહેવું છે સ્વર્ગમાં, છે જ્યાં એ ઇચ્છા તારી, કંઈક પામવા, રાખજે કંઈક છોડવાની તૈયારી

ભેદભાવની દુનિયા જાજે તું તો ભૂલી, અપનાવજે સહુને, હૈયેથી ભાવભરી

રાખજે હૈયે ના ઇચ્છા એવી, કરવા પૂર્ણ એને, પડે જરૂર તને તો અન્યની

જાતો ના ખોટા ભાવોમાં તો તણાઈ, છે ભાવોમાં તો શક્તિ ભરી ભરી

છે મન તો પાસે તારી, છે એમાં અસીમ શક્તિ તો ભરી ભરી

નથી બુદ્ધિની શક્તિ અજાણી, નથી જીવન તારું કાંઈ એનાથી તો ખાલી

છે આવી અનેક શક્તિઓની ખાણો, તારી પાસે તો ભરી ભરી

હવે જીવન જીવી લેવાનું છે, લેજે મેળવી, છે એ તારીને તારી જવાબદારી –
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē śakti tārī pāsē tō bharī bharī, chē tārā jīvananī tārī javābadārī

jīvīnē jīvana, jīvanamāṁ tō ēvuṁ, tārā jīvananē svarga tuṁ banāvī dē

rahēvuṁ chē svargamāṁ, chē jyāṁ ē icchā tārī, kaṁīka pāmavā, rākhajē kaṁīka chōḍavānī taiyārī

bhēdabhāvanī duniyā jājē tuṁ tō bhūlī, apanāvajē sahunē, haiyēthī bhāvabharī

rākhajē haiyē nā icchā ēvī, karavā pūrṇa ēnē, paḍē jarūra tanē tō anyanī

jātō nā khōṭā bhāvōmāṁ tō taṇāī, chē bhāvōmāṁ tō śakti bharī bharī

chē mana tō pāsē tārī, chē ēmāṁ asīma śakti tō bharī bharī

nathī buddhinī śakti ajāṇī, nathī jīvana tāruṁ kāṁī ēnāthī tō khālī

chē āvī anēka śaktiōnī khāṇō, tārī pāsē tō bharī bharī

havē jīvana jīvī lēvānuṁ chē, lējē mēlavī, chē ē tārīnē tārī javābadārī –
Scan Image

Gujarati Bhajan no. 3592 by Satguru Devendra Ghia - Kaka
First...359235933594...Last