Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3595 | Date: 23-Dec-1991
થાશે સહન તારાથી તો જેટલું, કરીશ સહન તું તો એટલું
Thāśē sahana tārāthī tō jēṭaluṁ, karīśa sahana tuṁ tō ēṭaluṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3595 | Date: 23-Dec-1991

થાશે સહન તારાથી તો જેટલું, કરીશ સહન તું તો એટલું

  No Audio

thāśē sahana tārāthī tō jēṭaluṁ, karīśa sahana tuṁ tō ēṭaluṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-12-23 1991-12-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15584 થાશે સહન તારાથી તો જેટલું, કરીશ સહન તું તો એટલું થાશે સહન તારાથી તો જેટલું, કરીશ સહન તું તો એટલું

થાશે ના સહન, જીવનમાં તારાથી તો જ્યારે (2)

પકડીશ ચરણ તું તો પ્રભુના, જીવનમાં તો ત્યારે (2)

મળે સફળતાને સફળતા તો જીવનમાં, વિસરશે પ્રભુને તું તો ત્યારે

પડીશ નિરાશાની ઊંડી ખાઈમાં તું તો જ્યારે - પકડીશ...

મળ્યું જીવનમાં તને તો જે, રહ્યો ના સંતોષ એમાં તો જ્યારે - પકડીશ...

રોકી ના શકીશ મેળવવા જીવવનમાં વધુ, તારી ઇચ્છાઓને જ્યારે -પકડીશ...

રોગ દર્દથી જઈશ જ્યાં ઘેરાઈ, મળશે ના માર્ગ એમાં તો જ્યારે -પકડીશ...

સાથ ને સાથીદારો જાશે છૂટતાં, વર્તાશે એકલતા જીવનમાં તો જ્યારે -પકડીશ...

જ્ઞાન, વેરાગ્ય સ્થિર થાશે જ્યાં હૈયે, જીવનમાં તારા તો જ્યારે -પકડીશ...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thāśē sahana tārāthī tō jēṭaluṁ, karīśa sahana tuṁ tō ēṭaluṁ

thāśē nā sahana, jīvanamāṁ tārāthī tō jyārē (2)

pakaḍīśa caraṇa tuṁ tō prabhunā, jīvanamāṁ tō tyārē (2)

malē saphalatānē saphalatā tō jīvanamāṁ, visaraśē prabhunē tuṁ tō tyārē

paḍīśa nirāśānī ūṁḍī khāīmāṁ tuṁ tō jyārē - pakaḍīśa...

malyuṁ jīvanamāṁ tanē tō jē, rahyō nā saṁtōṣa ēmāṁ tō jyārē - pakaḍīśa...

rōkī nā śakīśa mēlavavā jīvavanamāṁ vadhu, tārī icchāōnē jyārē -pakaḍīśa...

rōga dardathī jaīśa jyāṁ ghērāī, malaśē nā mārga ēmāṁ tō jyārē -pakaḍīśa...

sātha nē sāthīdārō jāśē chūṭatāṁ, vartāśē ēkalatā jīvanamāṁ tō jyārē -pakaḍīśa...

jñāna, vērāgya sthira thāśē jyāṁ haiyē, jīvanamāṁ tārā tō jyārē -pakaḍīśa...
Scan Image

Gujarati Bhajan no. 3595 by Satguru Devendra Ghia - Kaka
First...359535963597...Last