Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3599 | Date: 26-Dec-1991
તને જોઈએ છે આ, તને જોઈએ છે તે, પ્રભુ પાસે છે તારી આ એકની એક વાત
Tanē jōīē chē ā, tanē jōīē chē tē, prabhu pāsē chē tārī ā ēkanī ēka vāta

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3599 | Date: 26-Dec-1991

તને જોઈએ છે આ, તને જોઈએ છે તે, પ્રભુ પાસે છે તારી આ એકની એક વાત

  No Audio

tanē jōīē chē ā, tanē jōīē chē tē, prabhu pāsē chē tārī ā ēkanī ēka vāta

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-12-26 1991-12-26 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15588 તને જોઈએ છે આ, તને જોઈએ છે તે, પ્રભુ પાસે છે તારી આ એકની એક વાત તને જોઈએ છે આ, તને જોઈએ છે તે, પ્રભુ પાસે છે તારી આ એકની એક વાત

તને મળ્યું છે શું, કર્યું જીવનમાં એનું તે શું, કરી ના કદી પ્રભુને તેં આ તો વાત

તારે કરવાનું છે શું, તારે જીવનમાં જીવવું તો કેમ, જાણી લેજે તું આ તો વાત

તું ઊભો છે ક્યાં, તારે જાવું છે ક્યાં, નજરમાં સદા રાખજે આ તો તું વાત

તને જોઈએ છે શું, દઈ શકીશ કિંમત એની તો તું, રાખજે ગણતરીમાં તું આ વાત

જો કહીશ ના તું, જાણશે ક્યાંથી, કોઈ બીજું રહી જાશે મનની, મનમાં તો વાત

જાણી શકીશ ક્યાંથી તો તું, બની શક્યો નથી પ્રભુ તું, કોઈના મનની તો વાત

રાખીશ અંતર જ્યાં તું, બની શકીશ ક્યાંથી એને તો તું, કહી શકીશ ક્યાંથી હૈયાની વાત

છે પ્રભુ પાસે બધું, દેવા જેવું એણે તને તો દીધું, છોડ બીજી નકામી હવે તો વાત

થાક્યા નથી પ્રભુ, કદાચિત થાકીશ ના તું, કહેતા કે સાંભળતા એકની એક વાત
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tanē jōīē chē ā, tanē jōīē chē tē, prabhu pāsē chē tārī ā ēkanī ēka vāta

tanē malyuṁ chē śuṁ, karyuṁ jīvanamāṁ ēnuṁ tē śuṁ, karī nā kadī prabhunē tēṁ ā tō vāta

tārē karavānuṁ chē śuṁ, tārē jīvanamāṁ jīvavuṁ tō kēma, jāṇī lējē tuṁ ā tō vāta

tuṁ ūbhō chē kyāṁ, tārē jāvuṁ chē kyāṁ, najaramāṁ sadā rākhajē ā tō tuṁ vāta

tanē jōīē chē śuṁ, daī śakīśa kiṁmata ēnī tō tuṁ, rākhajē gaṇatarīmāṁ tuṁ ā vāta

jō kahīśa nā tuṁ, jāṇaśē kyāṁthī, kōī bījuṁ rahī jāśē mananī, manamāṁ tō vāta

jāṇī śakīśa kyāṁthī tō tuṁ, banī śakyō nathī prabhu tuṁ, kōīnā mananī tō vāta

rākhīśa aṁtara jyāṁ tuṁ, banī śakīśa kyāṁthī ēnē tō tuṁ, kahī śakīśa kyāṁthī haiyānī vāta

chē prabhu pāsē badhuṁ, dēvā jēvuṁ ēṇē tanē tō dīdhuṁ, chōḍa bījī nakāmī havē tō vāta

thākyā nathī prabhu, kadācita thākīśa nā tuṁ, kahētā kē sāṁbhalatā ēkanī ēka vāta
Scan Image

Gujarati Bhajan no. 3599 by Satguru Devendra Ghia - Kaka
First...359835993600...Last