Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 70 | Date: 27-Sep-1984
તું છે તારણહાર માતા, તું છે તારણહાર
Tuṁ chē tāraṇahāra mātā, tuṁ chē tāraṇahāra

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 70 | Date: 27-Sep-1984

તું છે તારણહાર માતા, તું છે તારણહાર

  Audio

tuṁ chē tāraṇahāra mātā, tuṁ chē tāraṇahāra

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1984-09-27 1984-09-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1559 તું છે તારણહાર માતા, તું છે તારણહાર તું છે તારણહાર માતા, તું છે તારણહાર

પાપી હું તો જનમ-જનમનો, આવ્યો તારે દ્વાર માતા

ભટક્યો-ભૂલ્યો કદી નવ સુધર્યો માતા - આવ્યો ...

મોકા દીધા કંઈક મુજને, કદી નવ સમજ્યો માતા - આવ્યો ...

મન નચાવે, હું બહુ નાચ્યો, હવે બહુ થાક્યો માતા - આવ્યો ...

સમય તણો ઉપયોગ ચૂક્યો, હવે પસ્તાતો માતા - આવ્યો ...

ચિત્ત છે ડામાડોળ, દિશા હું તો ભૂલ્યો માતા - આવ્યો ...

કામ, ક્રોધ, અહંકાર, મોહથી, હું તો ડૂબ્યો માતા - આવ્યો ...

બંધન કાપવા આવ્યો જગમાં, મજબૂત એને કરતો માતા - આવ્યો ...

નજર ફેરવી જગમાં, તુજ સમ કોઈ નહીં તારણહાર માતા - આવ્યો ...
https://www.youtube.com/watch?v=9Nes9joMVpk
View Original Increase Font Decrease Font

તું છે તારણહાર માતા, તું છે તારણહાર

પાપી હું તો જનમ-જનમનો, આવ્યો તારે દ્વાર માતા

ભટક્યો-ભૂલ્યો કદી નવ સુધર્યો માતા - આવ્યો ...

મોકા દીધા કંઈક મુજને, કદી નવ સમજ્યો માતા - આવ્યો ...

મન નચાવે, હું બહુ નાચ્યો, હવે બહુ થાક્યો માતા - આવ્યો ...

સમય તણો ઉપયોગ ચૂક્યો, હવે પસ્તાતો માતા - આવ્યો ...

ચિત્ત છે ડામાડોળ, દિશા હું તો ભૂલ્યો માતા - આવ્યો ...

કામ, ક્રોધ, અહંકાર, મોહથી, હું તો ડૂબ્યો માતા - આવ્યો ...

બંધન કાપવા આવ્યો જગમાં, મજબૂત એને કરતો માતા - આવ્યો ...

નજર ફેરવી જગમાં, તુજ સમ કોઈ નહીં તારણહાર માતા - આવ્યો ...

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tuṁ chē tāraṇahāra mātā, tuṁ chē tāraṇahāra

pāpī huṁ tō janama-janamanō, āvyō tārē dvāra mātā

bhaṭakyō-bhūlyō kadī nava sudharyō mātā - āvyō ...

mōkā dīdhā kaṁīka mujanē, kadī nava samajyō mātā - āvyō ...

mana nacāvē, huṁ bahu nācyō, havē bahu thākyō mātā - āvyō ...

samaya taṇō upayōga cūkyō, havē pastātō mātā - āvyō ...

citta chē ḍāmāḍōla, diśā huṁ tō bhūlyō mātā - āvyō ...

kāma, krōdha, ahaṁkāra, mōhathī, huṁ tō ḍūbyō mātā - āvyō ...

baṁdhana kāpavā āvyō jagamāṁ, majabūta ēnē karatō mātā - āvyō ...

najara phēravī jagamāṁ, tuja sama kōī nahīṁ tāraṇahāra mātā - āvyō ...
English Explanation: Increase Font Decrease Font

You are the savior O Mother Divine; you are the savior.

Sinner I have been for many lives of mine now I have come at your doorstep, O Mother Divine.

Despite losing the way many times haven't yet learned my lesson, O Mother Divine.

You gave me so many chances but yet did not understand your message, O Mother Divine.

Danced a lot on the tune of my feeble mind, but now I am tired, O Mother Divine.

Lost track of time, and now I regret that a lot, O Mother Divine.

My conscience is wavering, and I am losing my bearings, O Mother Divine.

I am consumed by lust, rage, arrogance, and attachments, O Mother Divine.

Instead of practicing detachment, I keep increasing attachments to my desires, O Mother Divine.

Have looked everywhere, but there is no savior like you, O my mother Divine.

You are the savior O Mother Divine; you are the savior.
Scan Image

Gujarati Bhajan no. 70 by Satguru Devendra Ghia - Kaka

તું છે તારણહાર માતા, તું છે તારણહારતું છે તારણહાર માતા, તું છે તારણહાર

પાપી હું તો જનમ-જનમનો, આવ્યો તારે દ્વાર માતા

ભટક્યો-ભૂલ્યો કદી નવ સુધર્યો માતા - આવ્યો ...

મોકા દીધા કંઈક મુજને, કદી નવ સમજ્યો માતા - આવ્યો ...

મન નચાવે, હું બહુ નાચ્યો, હવે બહુ થાક્યો માતા - આવ્યો ...

સમય તણો ઉપયોગ ચૂક્યો, હવે પસ્તાતો માતા - આવ્યો ...

ચિત્ત છે ડામાડોળ, દિશા હું તો ભૂલ્યો માતા - આવ્યો ...

કામ, ક્રોધ, અહંકાર, મોહથી, હું તો ડૂબ્યો માતા - આવ્યો ...

બંધન કાપવા આવ્યો જગમાં, મજબૂત એને કરતો માતા - આવ્યો ...

નજર ફેરવી જગમાં, તુજ સમ કોઈ નહીં તારણહાર માતા - આવ્યો ...
1984-09-27https://i.ytimg.com/vi/9Nes9joMVpk/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=9Nes9joMVpk
તું છે તારણહાર માતા, તું છે તારણહારતું છે તારણહાર માતા, તું છે તારણહાર

પાપી હું તો જનમ-જનમનો, આવ્યો તારે દ્વાર માતા

ભટક્યો-ભૂલ્યો કદી નવ સુધર્યો માતા - આવ્યો ...

મોકા દીધા કંઈક મુજને, કદી નવ સમજ્યો માતા - આવ્યો ...

મન નચાવે, હું બહુ નાચ્યો, હવે બહુ થાક્યો માતા - આવ્યો ...

સમય તણો ઉપયોગ ચૂક્યો, હવે પસ્તાતો માતા - આવ્યો ...

ચિત્ત છે ડામાડોળ, દિશા હું તો ભૂલ્યો માતા - આવ્યો ...

કામ, ક્રોધ, અહંકાર, મોહથી, હું તો ડૂબ્યો માતા - આવ્યો ...

બંધન કાપવા આવ્યો જગમાં, મજબૂત એને કરતો માતા - આવ્યો ...

નજર ફેરવી જગમાં, તુજ સમ કોઈ નહીં તારણહાર માતા - આવ્યો ...
1984-09-27https://i.ytimg.com/vi/W3qbDZEMJLo/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=W3qbDZEMJLo

First...707172...Last