Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3601 | Date: 27-Dec-1991
ક્યારે અહીં, તો ક્યારે ક્યાં
Kyārē ahīṁ, tō kyārē kyāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3601 | Date: 27-Dec-1991

ક્યારે અહીં, તો ક્યારે ક્યાં

  No Audio

kyārē ahīṁ, tō kyārē kyāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-12-27 1991-12-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15590 ક્યારે અહીં, તો ક્યારે ક્યાં ક્યારે અહીં, તો ક્યારે ક્યાં

રહી છે ખાતી ઝોલા તો નાવડી જીવનમાં, રહી છે ઘસડાતી જીવનમાં - ક્યારે...

રહ્યાં છે વિચારો આવતા તો જીવનમાં, રહે એ તો જાતાંને જાતાં - ક્યારે...

રહે ના મન સ્થિર તો જીવનમાં, ફરતું ને ફરતું રહે એ તો જીવનમાં - ક્યારે...

ભાગ્ય રહે ના સ્થિર તો કદી, લઈ જાયે સહુને એ તો જીવનમાં - ક્યારે...

દર્શન દેવા જાયે પ્રભુ તો જગમાં, પહોંચે જગમાં એ તો બધે - ક્યારે...

લાગે સમય, આવ્યો હાથમાં, રહે ના હાથમાં, રહે એ તો નીકળી - ક્યારે...

મળ્યા આજે જીવનમાં જે સાથે, પડશે કાલે વિખૂટા, પહોંચશે જીવનમાં ક્યાં - ક્યારે...

વહેતું જળ ને વહેંતા વાયરા, સદા રહે જગતમાં, વહેતાં ને વહેતાં - ક્યારે...

વસતોને વસતો રહે તનડાંમાં આત્મા, સમજાશે નહિ એની ગતિ, હશે એ તો - ક્યારે...

છોડ જીવનમાં બધી ચંચળતા, પડશે દોડવું એમાં તો ક્યાંને ક્યાં - ક્યારે...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kyārē ahīṁ, tō kyārē kyāṁ

rahī chē khātī jhōlā tō nāvaḍī jīvanamāṁ, rahī chē ghasaḍātī jīvanamāṁ - kyārē...

rahyāṁ chē vicārō āvatā tō jīvanamāṁ, rahē ē tō jātāṁnē jātāṁ - kyārē...

rahē nā mana sthira tō jīvanamāṁ, pharatuṁ nē pharatuṁ rahē ē tō jīvanamāṁ - kyārē...

bhāgya rahē nā sthira tō kadī, laī jāyē sahunē ē tō jīvanamāṁ - kyārē...

darśana dēvā jāyē prabhu tō jagamāṁ, pahōṁcē jagamāṁ ē tō badhē - kyārē...

lāgē samaya, āvyō hāthamāṁ, rahē nā hāthamāṁ, rahē ē tō nīkalī - kyārē...

malyā ājē jīvanamāṁ jē sāthē, paḍaśē kālē vikhūṭā, pahōṁcaśē jīvanamāṁ kyāṁ - kyārē...

vahētuṁ jala nē vahēṁtā vāyarā, sadā rahē jagatamāṁ, vahētāṁ nē vahētāṁ - kyārē...

vasatōnē vasatō rahē tanaḍāṁmāṁ ātmā, samajāśē nahi ēnī gati, haśē ē tō - kyārē...

chōḍa jīvanamāṁ badhī caṁcalatā, paḍaśē dōḍavuṁ ēmāṁ tō kyāṁnē kyāṁ - kyārē...
Scan Image

Gujarati Bhajan no. 3601 by Satguru Devendra Ghia - Kaka
First...360136023603...Last