1991-12-29
1991-12-29
1991-12-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15592
છે હૈયું મારું રે માડી, હજી ખાલીને ખાલી
છે હૈયું મારું રે માડી, હજી ખાલીને ખાલી,
ખાલીને ખાલી તારી પાસે રે માડી, તારા પ્રેમની ભીખ મેં તો માગી
રહ્યો છું સંસારમાં, ભૂખ્યો છું સંસારમાં, છે સંસારમાં, સાચા પ્રેમની તો ખામી
મળ્યો નથી કે મળશે, તારા પ્રેમમાં તો ક્યાંથી ખામી
કરવા છે શું એવા પ્રેમને, ક્ષણમાં દેખાયે ને ક્ષણમાં જાય ભાગી
જગપ્રેમમાં મળે ભલે તાજગી, તારા પ્રેમમાં તો મળે પૂર્ણ તાજગી
હશે જગમાં શક્તિ ભલે બીજી, ના કરી શકે તારા પ્રેમની બરોબરી
મળે જગપ્રેમ જગમાં ભલે ઘણો, હૈયું રહે તોયે ખાલીને ખાલી
મળી જાય જો, અનુપમ પ્રેમ એકવાર તારો, જરૂર નથી બીજા કશાની
રાખીશ વિશ્વાસ હૈયે, હૈયે ભરી ધીરજ, પ્રેમ મેળવવા તારો છે તૈયારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē haiyuṁ māruṁ rē māḍī, hajī khālīnē khālī,
khālīnē khālī tārī pāsē rē māḍī, tārā prēmanī bhīkha mēṁ tō māgī
rahyō chuṁ saṁsāramāṁ, bhūkhyō chuṁ saṁsāramāṁ, chē saṁsāramāṁ, sācā prēmanī tō khāmī
malyō nathī kē malaśē, tārā prēmamāṁ tō kyāṁthī khāmī
karavā chē śuṁ ēvā prēmanē, kṣaṇamāṁ dēkhāyē nē kṣaṇamāṁ jāya bhāgī
jagaprēmamāṁ malē bhalē tājagī, tārā prēmamāṁ tō malē pūrṇa tājagī
haśē jagamāṁ śakti bhalē bījī, nā karī śakē tārā prēmanī barōbarī
malē jagaprēma jagamāṁ bhalē ghaṇō, haiyuṁ rahē tōyē khālīnē khālī
malī jāya jō, anupama prēma ēkavāra tārō, jarūra nathī bījā kaśānī
rākhīśa viśvāsa haiyē, haiyē bharī dhīraja, prēma mēlavavā tārō chē taiyārī
|