1991-12-30
1991-12-30
1991-12-30
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15594
કોણ સમજાવ્યા જગમાં તો સમજ્યા છે, જ્યાં અહંના, તેજે અંજાયા છે

જગમાં જ્યાં ત્યાં એમાં એ તો ભટક્યા છે, જ્યાં આંખે અંધારા એના છવાયા છે
કોણ અટકાવ્યા જગમાં તો અટક્યા છે, જ્યાં લોભ લાલચના પૂરમાં તણાયા છે
કરવાંનું જગમાં એ તો ભૂલતા રહ્યા છે ના કરવાનું એ તો કરતાં રહ્યાં છે
કોણ બચાવ્યા જગમાં જલ્દી બચ્યા છે, જ્યાં ક્રોધને ઈર્ષામાં જલતાં રહ્યાં છે
જ્યાં પ્હોંચવાનું તો ના ત્યા પહોંચ્યા છે, ખુદ જલ્યાને અન્યને જલાવતા રહ્યાં છે
કોણ કામના બાણથી જગમાં બચ્યા છે ઘાયલ એમાં તો થાતા રહ્યાં છે
વિવેક એમાં તો ચૂકતા રહ્યા છે, મુસિબતોં જીવનમાં ઉભી કરતા રહ્યાં છે
કોણ મોહ માયાની નિંદ્રામાં બચ્યા છે, એના ઘેનમાં સહુ ડૂબતાં રહ્યાં છે
ના જલ્દી એને તો ત્યજી શક્યા છે, પ્રભુ કૃપા ના દ્વાર બંદ એ કરતાં રહ્યાં છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōṇa samajāvyā jagamāṁ tō samajyā chē, jyāṁ ahaṁnā, tējē aṁjāyā chē
jagamāṁ jyāṁ tyāṁ ēmāṁ ē tō bhaṭakyā chē, jyāṁ āṁkhē aṁdhārā ēnā chavāyā chē
kōṇa aṭakāvyā jagamāṁ tō aṭakyā chē, jyāṁ lōbha lālacanā pūramāṁ taṇāyā chē
karavāṁnuṁ jagamāṁ ē tō bhūlatā rahyā chē nā karavānuṁ ē tō karatāṁ rahyāṁ chē
kōṇa bacāvyā jagamāṁ jaldī bacyā chē, jyāṁ krōdhanē īrṣāmāṁ jalatāṁ rahyāṁ chē
jyāṁ phōṁcavānuṁ tō nā tyā pahōṁcyā chē, khuda jalyānē anyanē jalāvatā rahyāṁ chē
kōṇa kāmanā bāṇathī jagamāṁ bacyā chē ghāyala ēmāṁ tō thātā rahyāṁ chē
vivēka ēmāṁ tō cūkatā rahyā chē, musibatōṁ jīvanamāṁ ubhī karatā rahyāṁ chē
kōṇa mōha māyānī niṁdrāmāṁ bacyā chē, ēnā ghēnamāṁ sahu ḍūbatāṁ rahyāṁ chē
nā jaldī ēnē tō tyajī śakyā chē, prabhu kr̥pā nā dvāra baṁda ē karatāṁ rahyāṁ chē
|
|