Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3607 | Date: 30-Dec-1991
સંભાળી લેજે રે પ્રભુ, જીવનમાં અમારી બધી જવાબદારી
Saṁbhālī lējē rē prabhu, jīvanamāṁ amārī badhī javābadārī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 3607 | Date: 30-Dec-1991

સંભાળી લેજે રે પ્રભુ, જીવનમાં અમારી બધી જવાબદારી

  No Audio

saṁbhālī lējē rē prabhu, jīvanamāṁ amārī badhī javābadārī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1991-12-30 1991-12-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15596 સંભાળી લેજે રે પ્રભુ, જીવનમાં અમારી બધી જવાબદારી સંભાળી લેજે રે પ્રભુ, જીવનમાં અમારી બધી જવાબદારી

ક્ષણે ક્ષણેને પળે પળે કરીએ યાદ તને અમે રે પ્રભુ

રહ્યા છીએ મૂંઝાતાને મૂંઝાતા તો જીવનમાં, દેજે પ્રશ્નો અમારા ઉકેલી

રહી જગમાં સદા અટવાતા રહીએ કદી હરતાં કદી એમાં રડતાં

છે રચના જીવનની તારી અટપટી, જઈએ અમે એમાંતો તણાઈ

કરવાં જેવું ના કરીએ, ના કરવા જેવું કરીએ, આવે પસ્તાવાની પાળી

ડુબ્યા છીએ માયામાં તો ઉંડા, ના નીકળી શકીયે, દેજે બહાર એમાંથી કાઢી

શું કરીએ, શું ના કરીએ જીવનમાં રહ્યા છીએ ભાન અમારું ભુલી

નથી કોઈ તાકાત અમારી, કરીએ જે ભરી છે સદા એમાં શક્તિ તારી

ચુકીએ કે ભુલીએ જો જીવનમાં અમે રે પ્રભુ, જગમાં સાચી સમજદારી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

saṁbhālī lējē rē prabhu, jīvanamāṁ amārī badhī javābadārī

kṣaṇē kṣaṇēnē palē palē karīē yāda tanē amē rē prabhu

rahyā chīē mūṁjhātānē mūṁjhātā tō jīvanamāṁ, dējē praśnō amārā ukēlī

rahī jagamāṁ sadā aṭavātā rahīē kadī haratāṁ kadī ēmāṁ raḍatāṁ

chē racanā jīvananī tārī aṭapaṭī, jaīē amē ēmāṁtō taṇāī

karavāṁ jēvuṁ nā karīē, nā karavā jēvuṁ karīē, āvē pastāvānī pālī

ḍubyā chīē māyāmāṁ tō uṁḍā, nā nīkalī śakīyē, dējē bahāra ēmāṁthī kāḍhī

śuṁ karīē, śuṁ nā karīē jīvanamāṁ rahyā chīē bhāna amāruṁ bhulī

nathī kōī tākāta amārī, karīē jē bharī chē sadā ēmāṁ śakti tārī

cukīē kē bhulīē jō jīvanamāṁ amē rē prabhu, jagamāṁ sācī samajadārī
Scan Image

Gujarati Bhajan no. 3607 by Satguru Devendra Ghia - Kaka
First...360736083609...Last