Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3609 | Date: 01-Jan-1992
રહેતો ના, ને બનતો ના, ચાલવામાં, જીવનમાં તો તું બેજવાબદાર
Rahētō nā, nē banatō nā, cālavāmāṁ, jīvanamāṁ tō tuṁ bējavābadāra

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3609 | Date: 01-Jan-1992

રહેતો ના, ને બનતો ના, ચાલવામાં, જીવનમાં તો તું બેજવાબદાર

  No Audio

rahētō nā, nē banatō nā, cālavāmāṁ, jīvanamāṁ tō tuṁ bējavābadāra

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-01-01 1992-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15598 રહેતો ના, ને બનતો ના, ચાલવામાં, જીવનમાં તો તું બેજવાબદાર રહેતો ના, ને બનતો ના, ચાલવામાં, જીવનમાં તો તું બેજવાબદાર

મળતાંને મળતાં રહેશે જીવનમાં, તને કાંટાને પથરા તો અણીદાર

છે પથરાયેલા એ તો એવા, આડાને અવળા, છે વળી એ તો બેસુમાર

બેધ્યાનપણું જીવનમાં ચાલશે નહિ, ચાલશે નહિ એ તો તલભાર

ચાલવાનું છે જ્યાં તારેને તારે, ચાલતાં રહેશું પડશે, તારે સદા હોશિયાર

બનતો ના ભોગ તું, બન્યો છે જ્યાં ભોગ તું, જીવનમાં તો કંઇકવાર

રહ્યો છે કરતો વાતો, જીવનમાં શાનદાર, નથી તારા યત્નોમાં કાંઈ ભલીવાર

આવ્યો જગમાં ખાલી તું તો, બન્યો જગમાં તું તો માયાનો ઠેકેદાર

પંથ તો છે અજાણ્યો, ચાલ્યો હશે ભલે તું, છે જ્યાં બધું તો ભૂલનાર

રોકી રાખશે રસ્તા તો તારા, ભલે માની લીધા હશે, એને તેં તો સાથીદાર
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahētō nā, nē banatō nā, cālavāmāṁ, jīvanamāṁ tō tuṁ bējavābadāra

malatāṁnē malatāṁ rahēśē jīvanamāṁ, tanē kāṁṭānē patharā tō aṇīdāra

chē patharāyēlā ē tō ēvā, āḍānē avalā, chē valī ē tō bēsumāra

bēdhyānapaṇuṁ jīvanamāṁ cālaśē nahi, cālaśē nahi ē tō talabhāra

cālavānuṁ chē jyāṁ tārēnē tārē, cālatāṁ rahēśuṁ paḍaśē, tārē sadā hōśiyāra

banatō nā bhōga tuṁ, banyō chē jyāṁ bhōga tuṁ, jīvanamāṁ tō kaṁikavāra

rahyō chē karatō vātō, jīvanamāṁ śānadāra, nathī tārā yatnōmāṁ kāṁī bhalīvāra

āvyō jagamāṁ khālī tuṁ tō, banyō jagamāṁ tuṁ tō māyānō ṭhēkēdāra

paṁtha tō chē ajāṇyō, cālyō haśē bhalē tuṁ, chē jyāṁ badhuṁ tō bhūlanāra

rōkī rākhaśē rastā tō tārā, bhalē mānī līdhā haśē, ēnē tēṁ tō sāthīdāra
Scan Image

Gujarati Bhajan no. 3609 by Satguru Devendra Ghia - Kaka
First...360736083609...Last