Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3616 | Date: 06-Jan-1992
જાણી લે, છે તું તો પ્રભુ, જીવનમાં કરું છું શું, કર્યું મેં તો શું
Jāṇī lē, chē tuṁ tō prabhu, jīvanamāṁ karuṁ chuṁ śuṁ, karyuṁ mēṁ tō śuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 3616 | Date: 06-Jan-1992

જાણી લે, છે તું તો પ્રભુ, જીવનમાં કરું છું શું, કર્યું મેં તો શું

  No Audio

jāṇī lē, chē tuṁ tō prabhu, jīvanamāṁ karuṁ chuṁ śuṁ, karyuṁ mēṁ tō śuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1992-01-06 1992-01-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15605 જાણી લે, છે તું તો પ્રભુ, જીવનમાં કરું છું શું, કર્યું મેં તો શું જાણી લે, છે તું તો પ્રભુ, જીવનમાં કરું છું શું, કર્યું મેં તો શું

જાણી લેજે હવે રે પ્રભુ, જીવનમાં મારે જોઈએ છે શું

કંઈક કર્યા છે પાપો, કર્યા છે કંઈક પુણ્ય, જાણી લીધું છે તેં તો બધું

જાણી લેજે હવે તો પ્રભુ, મારે પુણ્ય પથ પર તો છે ચાલવું

રહ્યો છું લડતો સંગ્રામ જીવનનો, કદી હાર, કદી જીત એમાં મેળવું

જાણી લેજે હવે તો પ્રભુ, તારી કૃપાને યોગ્ય સદા બનતો રહું

કદી વધુ આગળ કદી પાછળ, જીવનના તોફાનોમાં તો અટવાતો રહું

જાણી લેજે હવે તો પ્રભુ, તારા ભાવને પ્રેમમાં, સદા સ્થિર રહું

કર્યું શું, કર્યુ કેવું ના હું જાણું, જાણે તું, જોજે હવે યોગ્ય કરતો રહું

જાણી લેજે હવે તો પ્રભુ, જીવનમાં હવે મારે જોઈએ છે શું
View Original Increase Font Decrease Font

જાણી લે, છે તું તો પ્રભુ, જીવનમાં કરું છું શું, કર્યું મેં તો શું

જાણી લેજે હવે રે પ્રભુ, જીવનમાં મારે જોઈએ છે શું

કંઈક કર્યા છે પાપો, કર્યા છે કંઈક પુણ્ય, જાણી લીધું છે તેં તો બધું

જાણી લેજે હવે તો પ્રભુ, મારે પુણ્ય પથ પર તો છે ચાલવું

રહ્યો છું લડતો સંગ્રામ જીવનનો, કદી હાર, કદી જીત એમાં મેળવું

જાણી લેજે હવે તો પ્રભુ, તારી કૃપાને યોગ્ય સદા બનતો રહું

કદી વધુ આગળ કદી પાછળ, જીવનના તોફાનોમાં તો અટવાતો રહું

જાણી લેજે હવે તો પ્રભુ, તારા ભાવને પ્રેમમાં, સદા સ્થિર રહું

કર્યું શું, કર્યુ કેવું ના હું જાણું, જાણે તું, જોજે હવે યોગ્ય કરતો રહું

જાણી લેજે હવે તો પ્રભુ, જીવનમાં હવે મારે જોઈએ છે શું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāṇī lē, chē tuṁ tō prabhu, jīvanamāṁ karuṁ chuṁ śuṁ, karyuṁ mēṁ tō śuṁ

jāṇī lējē havē rē prabhu, jīvanamāṁ mārē jōīē chē śuṁ

kaṁīka karyā chē pāpō, karyā chē kaṁīka puṇya, jāṇī līdhuṁ chē tēṁ tō badhuṁ

jāṇī lējē havē tō prabhu, mārē puṇya patha para tō chē cālavuṁ

rahyō chuṁ laḍatō saṁgrāma jīvananō, kadī hāra, kadī jīta ēmāṁ mēlavuṁ

jāṇī lējē havē tō prabhu, tārī kr̥pānē yōgya sadā banatō rahuṁ

kadī vadhu āgala kadī pāchala, jīvananā tōphānōmāṁ tō aṭavātō rahuṁ

jāṇī lējē havē tō prabhu, tārā bhāvanē prēmamāṁ, sadā sthira rahuṁ

karyuṁ śuṁ, karyu kēvuṁ nā huṁ jāṇuṁ, jāṇē tuṁ, jōjē havē yōgya karatō rahuṁ

jāṇī lējē havē tō prabhu, jīvanamāṁ havē mārē jōīē chē śuṁ
Scan Image

Gujarati Bhajan no. 3616 by Satguru Devendra Ghia - Kaka
First...361636173618...Last