Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3620 | Date: 09-Jan-1992
રે તારી ભૂલો થકી, કે તારા કર્મો થકી, જો રહીશ અથડાતો તો તું જીવનમાં
Rē tārī bhūlō thakī, kē tārā karmō thakī, jō rahīśa athaḍātō tō tuṁ jīvanamāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3620 | Date: 09-Jan-1992

રે તારી ભૂલો થકી, કે તારા કર્મો થકી, જો રહીશ અથડાતો તો તું જીવનમાં

  No Audio

rē tārī bhūlō thakī, kē tārā karmō thakī, jō rahīśa athaḍātō tō tuṁ jīvanamāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-01-09 1992-01-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15609 રે તારી ભૂલો થકી, કે તારા કર્મો થકી, જો રહીશ અથડાતો તો તું જીવનમાં રે તારી ભૂલો થકી, કે તારા કર્મો થકી, જો રહીશ અથડાતો તો તું જીવનમાં

ફરક જગતને, એમાં તો શું પડવાનો છે (2)

રહીશ કરતો, ઇચ્છાઓના ગૂંચવા તું ઊભા, રહીશ અટવાતો તું તો એમાં

રાચીશ જો તું, અહંમાં કે અભિમાનમાં, રાહ રુંધીશ તારી તું તો જીવનમાં

ખૂટીશ જો તું સમજણમાં, કે રહીશ અજ્ઞાનમાં, પડીશ તો તું નુક્સાનમાં

છોડીશ ના જો તું ખોટા વિચારો, રહીશ ડૂબ્યો કામવાસનામાં પડીશ પાછો તું જીવનમાં

તણાઈશ તું ઇર્ષ્યા કે ક્રોધના પુરમાં, બનાવીશ વરી, સહુને તો જીવનમાં

લાગશે ઠેસ જો ભાવનાઓને તારી, તૂટીશ ત્યાં તો તું ભાવનાઓમાં

જીવન તો છે તારું ને તારું મેળવીશ કે, ગુમાવીશ તું તો જીવનમાં

થઈશ સફળ કે નિષ્ફળ તું તો જીવનમાં, તારી મુક્તિના પ્રયાસોમાં –
View Original Increase Font Decrease Font

રે તારી ભૂલો થકી, કે તારા કર્મો થકી, જો રહીશ અથડાતો તો તું જીવનમાં

ફરક જગતને, એમાં તો શું પડવાનો છે (2)

રહીશ કરતો, ઇચ્છાઓના ગૂંચવા તું ઊભા, રહીશ અટવાતો તું તો એમાં

રાચીશ જો તું, અહંમાં કે અભિમાનમાં, રાહ રુંધીશ તારી તું તો જીવનમાં

ખૂટીશ જો તું સમજણમાં, કે રહીશ અજ્ઞાનમાં, પડીશ તો તું નુક્સાનમાં

છોડીશ ના જો તું ખોટા વિચારો, રહીશ ડૂબ્યો કામવાસનામાં પડીશ પાછો તું જીવનમાં

તણાઈશ તું ઇર્ષ્યા કે ક્રોધના પુરમાં, બનાવીશ વરી, સહુને તો જીવનમાં

લાગશે ઠેસ જો ભાવનાઓને તારી, તૂટીશ ત્યાં તો તું ભાવનાઓમાં

જીવન તો છે તારું ને તારું મેળવીશ કે, ગુમાવીશ તું તો જીવનમાં

થઈશ સફળ કે નિષ્ફળ તું તો જીવનમાં, તારી મુક્તિના પ્રયાસોમાં –

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rē tārī bhūlō thakī, kē tārā karmō thakī, jō rahīśa athaḍātō tō tuṁ jīvanamāṁ

pharaka jagatanē, ēmāṁ tō śuṁ paḍavānō chē (2)

rahīśa karatō, icchāōnā gūṁcavā tuṁ ūbhā, rahīśa aṭavātō tuṁ tō ēmāṁ

rācīśa jō tuṁ, ahaṁmāṁ kē abhimānamāṁ, rāha ruṁdhīśa tārī tuṁ tō jīvanamāṁ

khūṭīśa jō tuṁ samajaṇamāṁ, kē rahīśa ajñānamāṁ, paḍīśa tō tuṁ nuksānamāṁ

chōḍīśa nā jō tuṁ khōṭā vicārō, rahīśa ḍūbyō kāmavāsanāmāṁ paḍīśa pāchō tuṁ jīvanamāṁ

taṇāīśa tuṁ irṣyā kē krōdhanā puramāṁ, banāvīśa varī, sahunē tō jīvanamāṁ

lāgaśē ṭhēsa jō bhāvanāōnē tārī, tūṭīśa tyāṁ tō tuṁ bhāvanāōmāṁ

jīvana tō chē tāruṁ nē tāruṁ mēlavīśa kē, gumāvīśa tuṁ tō jīvanamāṁ

thaīśa saphala kē niṣphala tuṁ tō jīvanamāṁ, tārī muktinā prayāsōmāṁ –
Scan Image

Gujarati Bhajan no. 3620 by Satguru Devendra Ghia - Kaka
First...361936203621...Last