1992-01-09
1992-01-09
1992-01-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15611
છે પ્રભુ તુજથી અજાણ્યા, બેઠો રહીશ કહેતો જીવનમાં આ તું
છે પ્રભુ તુજથી અજાણ્યા, બેઠો રહીશ કહેતો જીવનમાં આ તું
મળશે પ્રભુ જીવનમાં, તને તો ક્યાંથી (2)
મળતાં નથી જીવનમાં એ તો, ગોતીશ ના એમ કહીને તું
છોડવું નથી કાંઈ, કે ત્યજવું નથી કાંઈ, મેળવવા જીવનમાં તો એને
સહી નિષ્ફળતા, દઈશ યત્નો છોડી, મળશે સફળતા ક્યાંથી
રહેતો ને રહેતો રહીશ, તારા પ્રયાસોને જીવનમાં બેધ્યાન સદા
જીવનમાં, દુઃખ દર્દમાં, જઈશ સરકી જો તું ઘોર નિરાશામાં
કરી કરી ખોટા વિચારો જીવનમાં, જઈશ ડૂબી જો તું શંકામાં
યત્નો વીસરી, આશા રાખી, રહીશ ડૂબતો જો તું અંધારામાં –
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છે પ્રભુ તુજથી અજાણ્યા, બેઠો રહીશ કહેતો જીવનમાં આ તું
મળશે પ્રભુ જીવનમાં, તને તો ક્યાંથી (2)
મળતાં નથી જીવનમાં એ તો, ગોતીશ ના એમ કહીને તું
છોડવું નથી કાંઈ, કે ત્યજવું નથી કાંઈ, મેળવવા જીવનમાં તો એને
સહી નિષ્ફળતા, દઈશ યત્નો છોડી, મળશે સફળતા ક્યાંથી
રહેતો ને રહેતો રહીશ, તારા પ્રયાસોને જીવનમાં બેધ્યાન સદા
જીવનમાં, દુઃખ દર્દમાં, જઈશ સરકી જો તું ઘોર નિરાશામાં
કરી કરી ખોટા વિચારો જીવનમાં, જઈશ ડૂબી જો તું શંકામાં
યત્નો વીસરી, આશા રાખી, રહીશ ડૂબતો જો તું અંધારામાં –
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē prabhu tujathī ajāṇyā, bēṭhō rahīśa kahētō jīvanamāṁ ā tuṁ
malaśē prabhu jīvanamāṁ, tanē tō kyāṁthī (2)
malatāṁ nathī jīvanamāṁ ē tō, gōtīśa nā ēma kahīnē tuṁ
chōḍavuṁ nathī kāṁī, kē tyajavuṁ nathī kāṁī, mēlavavā jīvanamāṁ tō ēnē
sahī niṣphalatā, daīśa yatnō chōḍī, malaśē saphalatā kyāṁthī
rahētō nē rahētō rahīśa, tārā prayāsōnē jīvanamāṁ bēdhyāna sadā
jīvanamāṁ, duḥkha dardamāṁ, jaīśa sarakī jō tuṁ ghōra nirāśāmāṁ
karī karī khōṭā vicārō jīvanamāṁ, jaīśa ḍūbī jō tuṁ śaṁkāmāṁ
yatnō vīsarī, āśā rākhī, rahīśa ḍūbatō jō tuṁ aṁdhārāmāṁ –
|