1992-01-10
1992-01-10
1992-01-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15613
રહ્યો છે જોતો ને જોતો, નજરથી જગત તો તું બહારનું
રહ્યો છે જોતો ને જોતો, નજરથી જગત તો તું બહારનું
એકવાર ઊતરીને ઊંડે, કર કોશિશ તો જોવા, જગત અંદરનું
ઊતરીશ જ્યાં તું અંદરને અંદર, મળશે જોવા તો ઘણું ને ઘણું
મળે જોવા જે બહાર તને, મળશે જોવા તને, તારી અંદર પડયું
જઈશ જ્યાં બંધાઈ તું એમાં, પડશે સુખદુઃખ એનું અનુભવવું
તેજ અંધારા મળશે જોવા, કર વિચાર એ તો ક્યાંથી આવ્યું
છે તારા સર્જનની સૃષ્ટિ, એક અનોખું જગત તો તેં રચ્યું
પડી ના જરૂર ત્યાં તને કોઈની, તેં ને તેં એને તો સર્જ્ય઼ું
હતી ના રોકટોક ત્યાં કોઈની, સર્જવું હતું જેવું, એવું તેં સર્જ્ય઼ું
સમેટી લે છે, ને પડે છે સમેટવું, બહારના જગતને તો અઘરું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyō chē jōtō nē jōtō, najarathī jagata tō tuṁ bahāranuṁ
ēkavāra ūtarīnē ūṁḍē, kara kōśiśa tō jōvā, jagata aṁdaranuṁ
ūtarīśa jyāṁ tuṁ aṁdaranē aṁdara, malaśē jōvā tō ghaṇuṁ nē ghaṇuṁ
malē jōvā jē bahāra tanē, malaśē jōvā tanē, tārī aṁdara paḍayuṁ
jaīśa jyāṁ baṁdhāī tuṁ ēmāṁ, paḍaśē sukhaduḥkha ēnuṁ anubhavavuṁ
tēja aṁdhārā malaśē jōvā, kara vicāra ē tō kyāṁthī āvyuṁ
chē tārā sarjananī sr̥ṣṭi, ēka anōkhuṁ jagata tō tēṁ racyuṁ
paḍī nā jarūra tyāṁ tanē kōīnī, tēṁ nē tēṁ ēnē tō sarjya઼uṁ
hatī nā rōkaṭōka tyāṁ kōīnī, sarjavuṁ hatuṁ jēvuṁ, ēvuṁ tēṁ sarjya઼uṁ
samēṭī lē chē, nē paḍē chē samēṭavuṁ, bahāranā jagatanē tō agharuṁ
|