1992-01-13
1992-01-13
1992-01-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15618
રહ્યો છે ઘુમાવતો ને ઘુમાવતો માયામાં અમને, હજી ઘુ માવવું કેટલું બાકી છે

દુઃખ દર્દના ડંખ રહે છે દેતો જીવનમાં રે પ્રભુ, હજી બીજા દેવા કેટલા બાકી છે
મુસીબતો ને આફતોનો વરસાદ વરસાવે રે પ્રભુ, હજી વરસાવવો કેટલો બાકી છે
દેતો રહ્યો છે કંઈક આઘાત ભાગ્યના રે પ્રભુ, હજી દેવા બીજા કેટલા બાકી છે
જીવનમાં જગાવતો રહ્યો છે મૂંઝારા રે પ્રભુ, હજી મુંઝાવવું કેટલું બાકી છે
દોડાવતો રહ્યો છે લોભ લાલચમાં જીવનમાં રે પ્રભુ, હજી દોડાવવું કેટલું બાકી છે
કરાવતો ને કરાવતો રહ્યો છે કર્મો જીવનમાં રે પ્રભુ, હજી કરાવવા કેટલા બાકી છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyō chē ghumāvatō nē ghumāvatō māyāmāṁ amanē, hajī ghu māvavuṁ kēṭaluṁ bākī chē
duḥkha dardanā ḍaṁkha rahē chē dētō jīvanamāṁ rē prabhu, hajī bījā dēvā kēṭalā bākī chē
musībatō nē āphatōnō varasāda varasāvē rē prabhu, hajī varasāvavō kēṭalō bākī chē
dētō rahyō chē kaṁīka āghāta bhāgyanā rē prabhu, hajī dēvā bījā kēṭalā bākī chē
jīvanamāṁ jagāvatō rahyō chē mūṁjhārā rē prabhu, hajī muṁjhāvavuṁ kēṭaluṁ bākī chē
dōḍāvatō rahyō chē lōbha lālacamāṁ jīvanamāṁ rē prabhu, hajī dōḍāvavuṁ kēṭaluṁ bākī chē
karāvatō nē karāvatō rahyō chē karmō jīvanamāṁ rē prabhu, hajī karāvavā kēṭalā bākī chē
|
|