1992-01-16
1992-01-16
1992-01-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15621
ભાર ને ભાર રહ્યા છે જીવનમાં, સહુ ભેગાં કરતા ને કરતા
ભાર ને ભાર રહ્યા છે જીવનમાં, સહુ ભેગાં કરતા ને કરતા
કરી ભેગાં ને ભેગાં રહ્યા છે જીવનને ભારી તો કરતા રહ્યાં છે
ભેગાં કરતા જો જો એક દિવસ એના ભાર નીચે, જીવન ના દટાઈ જાય
રહ્યા છે અહંના ભાર જીવનમાં કરતા એવા, ઊભા રહ્યા છે એની નીચે દબાતા
બન્યા છે મુશ્કેલ એને તો છોડવા, રહ્યા છે એને તો ઊંચકતા ને ઊંચકતા
ચડાવે કદી અહંના ભાર, કદી અભિમાનના, રહ્યા છે એ ચડાવતા ને ચડાવતા
ચડાવી ભાર અજ્ઞાનના જીવનમાં એવા, રહ્યા છે જીવન ભારી બનાવતા
ચડયા છે કર્મોના ભાર, પાપોના ભાર, નથી રહ્યા એને તો ઉતારતા –
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ભાર ને ભાર રહ્યા છે જીવનમાં, સહુ ભેગાં કરતા ને કરતા
કરી ભેગાં ને ભેગાં રહ્યા છે જીવનને ભારી તો કરતા રહ્યાં છે
ભેગાં કરતા જો જો એક દિવસ એના ભાર નીચે, જીવન ના દટાઈ જાય
રહ્યા છે અહંના ભાર જીવનમાં કરતા એવા, ઊભા રહ્યા છે એની નીચે દબાતા
બન્યા છે મુશ્કેલ એને તો છોડવા, રહ્યા છે એને તો ઊંચકતા ને ઊંચકતા
ચડાવે કદી અહંના ભાર, કદી અભિમાનના, રહ્યા છે એ ચડાવતા ને ચડાવતા
ચડાવી ભાર અજ્ઞાનના જીવનમાં એવા, રહ્યા છે જીવન ભારી બનાવતા
ચડયા છે કર્મોના ભાર, પાપોના ભાર, નથી રહ્યા એને તો ઉતારતા –
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhāra nē bhāra rahyā chē jīvanamāṁ, sahu bhēgāṁ karatā nē karatā
karī bhēgāṁ nē bhēgāṁ rahyā chē jīvananē bhārī tō karatā rahyāṁ chē
bhēgāṁ karatā jō jō ēka divasa ēnā bhāra nīcē, jīvana nā daṭāī jāya
rahyā chē ahaṁnā bhāra jīvanamāṁ karatā ēvā, ūbhā rahyā chē ēnī nīcē dabātā
banyā chē muśkēla ēnē tō chōḍavā, rahyā chē ēnē tō ūṁcakatā nē ūṁcakatā
caḍāvē kadī ahaṁnā bhāra, kadī abhimānanā, rahyā chē ē caḍāvatā nē caḍāvatā
caḍāvī bhāra ajñānanā jīvanamāṁ ēvā, rahyā chē jīvana bhārī banāvatā
caḍayā chē karmōnā bhāra, pāpōnā bhāra, nathī rahyā ēnē tō utāratā –
|
|