1992-01-28
1992-01-28
1992-01-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15639
તારી નજરમાં એવું તો શું છે (2)
તારી નજરમાં એવું તો શું છે (2)
મળી એક વાર નજર તારી રે પ્રભુ, જગમાં પાગલ બનાવી એ તો દે છે
તારા પ્રેમમાં એવું તો શું છે (2)
મળ્યો એકવાર તારો પ્રેમ રે પ્રભુ, જગમાં ભાન ભુલાવી, એ તો દે છે
તારા આગમનમાં એવું તો શું છે (2)
આવ્યા એકવાર હૈયે તમે રે પ્રભુ, હૈયું હરિયાળું બનાવી, એ તો દે છે
તારા નામમાં, એવું તો શું છે (2)
લઈએ ભાવથી એકવાર નામ તમારું રે પ્રભુ, માયા જગની છોડાવી એ તો દે છે
તારા હાથમાં એવું તો શું છે (2)
મૂકો એકવાર મસ્તકે હાથ, તમારો રે પ્રભુ, ભાગ્ય પલટાવી એ તો દે છે
તારા હૈયામાં એવું તો શું છે (2)
લગાવે એકવાર જેને હૈયે તું રે પ્રભુ, એને તારો તો તું બનાવી દે છે
તારા પગલાંમાં એવું તો શું છે (2)
પાડો એકવાર દ્વારે પગલાં તમારાં રે પ્રભુ, ધન્ય એને તો બનાવી દે છે
https://www.youtube.com/watch?v=9VKOvaoeioc
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
તારી નજરમાં એવું તો શું છે (2)
મળી એક વાર નજર તારી રે પ્રભુ, જગમાં પાગલ બનાવી એ તો દે છે
તારા પ્રેમમાં એવું તો શું છે (2)
મળ્યો એકવાર તારો પ્રેમ રે પ્રભુ, જગમાં ભાન ભુલાવી, એ તો દે છે
તારા આગમનમાં એવું તો શું છે (2)
આવ્યા એકવાર હૈયે તમે રે પ્રભુ, હૈયું હરિયાળું બનાવી, એ તો દે છે
તારા નામમાં, એવું તો શું છે (2)
લઈએ ભાવથી એકવાર નામ તમારું રે પ્રભુ, માયા જગની છોડાવી એ તો દે છે
તારા હાથમાં એવું તો શું છે (2)
મૂકો એકવાર મસ્તકે હાથ, તમારો રે પ્રભુ, ભાગ્ય પલટાવી એ તો દે છે
તારા હૈયામાં એવું તો શું છે (2)
લગાવે એકવાર જેને હૈયે તું રે પ્રભુ, એને તારો તો તું બનાવી દે છે
તારા પગલાંમાં એવું તો શું છે (2)
પાડો એકવાર દ્વારે પગલાં તમારાં રે પ્રભુ, ધન્ય એને તો બનાવી દે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārī najaramāṁ ēvuṁ tō śuṁ chē (2)
malī ēka vāra najara tārī rē prabhu, jagamāṁ pāgala banāvī ē tō dē chē
tārā prēmamāṁ ēvuṁ tō śuṁ chē (2)
malyō ēkavāra tārō prēma rē prabhu, jagamāṁ bhāna bhulāvī, ē tō dē chē
tārā āgamanamāṁ ēvuṁ tō śuṁ chē (2)
āvyā ēkavāra haiyē tamē rē prabhu, haiyuṁ hariyāluṁ banāvī, ē tō dē chē
tārā nāmamāṁ, ēvuṁ tō śuṁ chē (2)
laīē bhāvathī ēkavāra nāma tamāruṁ rē prabhu, māyā jaganī chōḍāvī ē tō dē chē
tārā hāthamāṁ ēvuṁ tō śuṁ chē (2)
mūkō ēkavāra mastakē hātha, tamārō rē prabhu, bhāgya palaṭāvī ē tō dē chē
tārā haiyāmāṁ ēvuṁ tō śuṁ chē (2)
lagāvē ēkavāra jēnē haiyē tuṁ rē prabhu, ēnē tārō tō tuṁ banāvī dē chē
tārā pagalāṁmāṁ ēvuṁ tō śuṁ chē (2)
pāḍō ēkavāra dvārē pagalāṁ tamārāṁ rē prabhu, dhanya ēnē tō banāvī dē chē
|