Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3659 | Date: 31-Jan-1992
છોડશે ના, છોડશે ના, કરેલાં કર્મો તો તારા, જીવનમાં, તને એ છોડશે ના
Chōḍaśē nā, chōḍaśē nā, karēlāṁ karmō tō tārā, jīvanamāṁ, tanē ē chōḍaśē nā

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 3659 | Date: 31-Jan-1992

છોડશે ના, છોડશે ના, કરેલાં કર્મો તો તારા, જીવનમાં, તને એ છોડશે ના

  No Audio

chōḍaśē nā, chōḍaśē nā, karēlāṁ karmō tō tārā, jīvanamāṁ, tanē ē chōḍaśē nā

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1992-01-31 1992-01-31 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15646 છોડશે ના, છોડશે ના, કરેલાં કર્મો તો તારા, જીવનમાં, તને એ છોડશે ના છોડશે ના, છોડશે ના, કરેલાં કર્મો તો તારા, જીવનમાં, તને એ છોડશે ના

કરતા કર્મો કર્યો ના વિચાર તેં, ફળ આપ્યા વિના એ તો રહેશે ના

ઘડાશે જીવન તારું તો એનાથી, ઘડયા વિના એ તો રહેશે ના

છે તારા ને તારા એ તો કર્મો, તારા વિના બીજા કોઈને એ તો ગોતશે ના

તારા વિના બીજા એ ગોતશે કોને, તારા વિના બીજા એમાં ચાલશે ના

સારાં ને માઠા હશે એ તો ભેગા, સરવાળો એનો, ગણાયા વિના રહેશે ના

રહેતા રહેતા જેમ છાપ ભૂંસાયે, ભોગવતા એને,ખૂટયા વિના એ રહેશે ના

બાળીશ જ્યાં જ્ઞાન ને વેરાગ્યથી, એને બાળ્યા વિના એ તો રહેશે ના

સોંપીશ ખરા દિલથી જ્યાં બધા પ્રભુને, તારી પાસે એ તો રહેશે ના

સોંપવા ને દેવા એને પભુને, જોઈશે કૃપા પ્રભુની, મળ્યા વિના એ બનશે ના
View Original Increase Font Decrease Font

છોડશે ના, છોડશે ના, કરેલાં કર્મો તો તારા, જીવનમાં, તને એ છોડશે ના

કરતા કર્મો કર્યો ના વિચાર તેં, ફળ આપ્યા વિના એ તો રહેશે ના

ઘડાશે જીવન તારું તો એનાથી, ઘડયા વિના એ તો રહેશે ના

છે તારા ને તારા એ તો કર્મો, તારા વિના બીજા કોઈને એ તો ગોતશે ના

તારા વિના બીજા એ ગોતશે કોને, તારા વિના બીજા એમાં ચાલશે ના

સારાં ને માઠા હશે એ તો ભેગા, સરવાળો એનો, ગણાયા વિના રહેશે ના

રહેતા રહેતા જેમ છાપ ભૂંસાયે, ભોગવતા એને,ખૂટયા વિના એ રહેશે ના

બાળીશ જ્યાં જ્ઞાન ને વેરાગ્યથી, એને બાળ્યા વિના એ તો રહેશે ના

સોંપીશ ખરા દિલથી જ્યાં બધા પ્રભુને, તારી પાસે એ તો રહેશે ના

સોંપવા ને દેવા એને પભુને, જોઈશે કૃપા પ્રભુની, મળ્યા વિના એ બનશે ના

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chōḍaśē nā, chōḍaśē nā, karēlāṁ karmō tō tārā, jīvanamāṁ, tanē ē chōḍaśē nā

karatā karmō karyō nā vicāra tēṁ, phala āpyā vinā ē tō rahēśē nā

ghaḍāśē jīvana tāruṁ tō ēnāthī, ghaḍayā vinā ē tō rahēśē nā

chē tārā nē tārā ē tō karmō, tārā vinā bījā kōīnē ē tō gōtaśē nā

tārā vinā bījā ē gōtaśē kōnē, tārā vinā bījā ēmāṁ cālaśē nā

sārāṁ nē māṭhā haśē ē tō bhēgā, saravālō ēnō, gaṇāyā vinā rahēśē nā

rahētā rahētā jēma chāpa bhūṁsāyē, bhōgavatā ēnē,khūṭayā vinā ē rahēśē nā

bālīśa jyāṁ jñāna nē vērāgyathī, ēnē bālyā vinā ē tō rahēśē nā

sōṁpīśa kharā dilathī jyāṁ badhā prabhunē, tārī pāsē ē tō rahēśē nā

sōṁpavā nē dēvā ēnē pabhunē, jōīśē kr̥pā prabhunī, malyā vinā ē banaśē nā
Scan Image

Gujarati Bhajan no. 3659 by Satguru Devendra Ghia - Kaka
First...365536563657...Last