Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3666 | Date: 05-Feb-1992
છેડતો ના તું, છેડતો ના, અહંના એફને, જીવનમાં તું છેડતો ના
Chēḍatō nā tuṁ, chēḍatō nā, ahaṁnā ēphanē, jīvanamāṁ tuṁ chēḍatō nā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3666 | Date: 05-Feb-1992

છેડતો ના તું, છેડતો ના, અહંના એફને, જીવનમાં તું છેડતો ના

  No Audio

chēḍatō nā tuṁ, chēḍatō nā, ahaṁnā ēphanē, jīvanamāṁ tuṁ chēḍatō nā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-02-05 1992-02-05 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15653 છેડતો ના તું, છેડતો ના, અહંના એફને, જીવનમાં તું છેડતો ના છેડતો ના તું, છેડતો ના, અહંના એફને, જીવનમાં તું છેડતો ના

ડંખી જાશે જીવનમાં, તને કયારે એ તો, એ તો કાંઈ કહેવાશે ના

ડંખી ગયો એકવાર એ તો જ્યાં, ઝેર પ્રસર્યા વિના એનું રહેશે ના

પ્રસર્યું ઝેર જ્યાં એકવાર એનું, સાચા ઉતારનાર વિના એ ઊતરશે ના

ઊછળતું ને ઊછળતું રહેશે જ્યાં એ તને, નડયા વિના એ તો રહેશે ના

દૂર ને દૂર રાખજે એને રે તું, છંછેડતા ભારે પડયા વિના એ રહેશે ના

ઊછળતો ને ઊછળતો રહેશે જ્યાં એ, નડયા વિના તને એ તો રહેશે ના

મરણતોલ માર લાગશે રે એના, મોડું વહેલું એ, થયા વિના રહેશે ના

લાગ્યા ડંખ જીવનમાં એના તો જેને, જીવનમાં જલદી એ તો બચશે ના

છંછેડવું એને જાજે તું ભૂલી, એને દૂર તો રાખ્યા વિના જીવનમાં રહેતો ના
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chēḍatō nā tuṁ, chēḍatō nā, ahaṁnā ēphanē, jīvanamāṁ tuṁ chēḍatō nā

ḍaṁkhī jāśē jīvanamāṁ, tanē kayārē ē tō, ē tō kāṁī kahēvāśē nā

ḍaṁkhī gayō ēkavāra ē tō jyāṁ, jhēra prasaryā vinā ēnuṁ rahēśē nā

prasaryuṁ jhēra jyāṁ ēkavāra ēnuṁ, sācā utāranāra vinā ē ūtaraśē nā

ūchalatuṁ nē ūchalatuṁ rahēśē jyāṁ ē tanē, naḍayā vinā ē tō rahēśē nā

dūra nē dūra rākhajē ēnē rē tuṁ, chaṁchēḍatā bhārē paḍayā vinā ē rahēśē nā

ūchalatō nē ūchalatō rahēśē jyāṁ ē, naḍayā vinā tanē ē tō rahēśē nā

maraṇatōla māra lāgaśē rē ēnā, mōḍuṁ vahēluṁ ē, thayā vinā rahēśē nā

lāgyā ḍaṁkha jīvanamāṁ ēnā tō jēnē, jīvanamāṁ jaladī ē tō bacaśē nā

chaṁchēḍavuṁ ēnē jājē tuṁ bhūlī, ēnē dūra tō rākhyā vinā jīvanamāṁ rahētō nā
Scan Image

Gujarati Bhajan no. 3666 by Satguru Devendra Ghia - Kaka
First...366436653666...Last