Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3680 | Date: 13-Feb-1992
ચિંતાનો ભાર ગયો મનમાં જ્યાં સમાઈ, હૈયાની શાંતિ ગઈ હરાઈ
Ciṁtānō bhāra gayō manamāṁ jyāṁ samāī, haiyānī śāṁti gaī harāī

ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)

Hymn No. 3680 | Date: 13-Feb-1992

ચિંતાનો ભાર ગયો મનમાં જ્યાં સમાઈ, હૈયાની શાંતિ ગઈ હરાઈ

  Audio

ciṁtānō bhāra gayō manamāṁ jyāṁ samāī, haiyānī śāṁti gaī harāī

ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)

1992-02-13 1992-02-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15667 ચિંતાનો ભાર ગયો મનમાં જ્યાં સમાઈ, હૈયાની શાંતિ ગઈ હરાઈ ચિંતાનો ભાર ગયો મનમાં જ્યાં સમાઈ, હૈયાની શાંતિ ગઈ હરાઈ

લીધા રસ્તા જીવનમાં જ્યાં ખોટા ને ખોટા (2)

પ્રેમ ભૂખ્યા જગને ને પ્રેમ ભૂખ્યા તારા હૈયાને, રાખ્યા પ્રેમથી ભૂખ્યા

જલાવ્યું જગને, જલાવ્યું હૈયાને, જગાવી હૈયે તો ઇર્ષ્યાના તણખા

સંબંધો જગમાં, બંધાયા ને તૂટયાં, હૈયે વેરના તાતણાં જ્યાં બંધાયા ખોટા

જરૂર છે જીવનમાં સાચા વિચારોની, વિવેક જીવનમાં જ્યાં ચૂક્યાં

અશાંત મનમાં, ડહોળાયું ચિત્ર પ્રભનું, બગડયાં તો જ્યાં મનડાં

લેવું છે જ્યાં જગમાંથી, પડશે દેવું જગને વ્યવહાર જ્યાં આ ભૂલ્યાં

સમાવી કે અપનાવી ના શક્યા કોઈને, બન્યા હૈયાને મનડાં ટૂંકા

શ્રદ્ધાના તાતણાં હૈયેથી છૂટયા, શંકાના સાગરમાં તો જ્યાં ડૂબ્યા
https://www.youtube.com/watch?v=hEBQ5Mmo6pY
View Original Increase Font Decrease Font

ચિંતાનો ભાર ગયો મનમાં જ્યાં સમાઈ, હૈયાની શાંતિ ગઈ હરાઈ

લીધા રસ્તા જીવનમાં જ્યાં ખોટા ને ખોટા (2)

પ્રેમ ભૂખ્યા જગને ને પ્રેમ ભૂખ્યા તારા હૈયાને, રાખ્યા પ્રેમથી ભૂખ્યા

જલાવ્યું જગને, જલાવ્યું હૈયાને, જગાવી હૈયે તો ઇર્ષ્યાના તણખા

સંબંધો જગમાં, બંધાયા ને તૂટયાં, હૈયે વેરના તાતણાં જ્યાં બંધાયા ખોટા

જરૂર છે જીવનમાં સાચા વિચારોની, વિવેક જીવનમાં જ્યાં ચૂક્યાં

અશાંત મનમાં, ડહોળાયું ચિત્ર પ્રભનું, બગડયાં તો જ્યાં મનડાં

લેવું છે જ્યાં જગમાંથી, પડશે દેવું જગને વ્યવહાર જ્યાં આ ભૂલ્યાં

સમાવી કે અપનાવી ના શક્યા કોઈને, બન્યા હૈયાને મનડાં ટૂંકા

શ્રદ્ધાના તાતણાં હૈયેથી છૂટયા, શંકાના સાગરમાં તો જ્યાં ડૂબ્યા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ciṁtānō bhāra gayō manamāṁ jyāṁ samāī, haiyānī śāṁti gaī harāī

līdhā rastā jīvanamāṁ jyāṁ khōṭā nē khōṭā (2)

prēma bhūkhyā jaganē nē prēma bhūkhyā tārā haiyānē, rākhyā prēmathī bhūkhyā

jalāvyuṁ jaganē, jalāvyuṁ haiyānē, jagāvī haiyē tō irṣyānā taṇakhā

saṁbaṁdhō jagamāṁ, baṁdhāyā nē tūṭayāṁ, haiyē vēranā tātaṇāṁ jyāṁ baṁdhāyā khōṭā

jarūra chē jīvanamāṁ sācā vicārōnī, vivēka jīvanamāṁ jyāṁ cūkyāṁ

aśāṁta manamāṁ, ḍahōlāyuṁ citra prabhanuṁ, bagaḍayāṁ tō jyāṁ manaḍāṁ

lēvuṁ chē jyāṁ jagamāṁthī, paḍaśē dēvuṁ jaganē vyavahāra jyāṁ ā bhūlyāṁ

samāvī kē apanāvī nā śakyā kōīnē, banyā haiyānē manaḍāṁ ṭūṁkā

śraddhānā tātaṇāṁ haiyēthī chūṭayā, śaṁkānā sāgaramāṁ tō jyāṁ ḍūbyā
Scan Image

Gujarati Bhajan no. 3680 by Satguru Devendra Ghia - Kaka

First...367636773678...Last