1992-02-23
1992-02-23
1992-02-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15690
નવરા બેઠાં નખ્ખોદ વાળે, શાસ્ત્રના બે વચન રોકી, જ્ઞાતા માને
નવરા બેઠાં નખ્ખોદ વાળે, શાસ્ત્રના બે વચન રોકી, જ્ઞાતા માને
વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ
કરવા મદદ તો અખાડા કરે, ટીકાનું શસ્ત્ર સદા ઉગામે - વાહ
સ્વાર્થને સાધવા સગપણ શોધે, સ્વાર્થ સંધાતા, કચરાની ટોપલીમાં ફેંકે - વાહ...
કરે કોઈ શંકા તો આંખો કાઢે, કરવી શંકા, પોતાનો ધરમ માને - વાહ...
શબ્દો કાઢતા કદી ના વિચારે, કરવા એને પૂરા, અખાડા કરે - વાહ...
જીવનમાં તો કરવું કાંઈ નહિ, ચાહે પોતાનું કહ્યું તો સહુ કરે - વાહ...
અપમાન થાતાં તો રઘવાયાં બને, કરવા અપમાન તો ના અચકાયે - વાહ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
નવરા બેઠાં નખ્ખોદ વાળે, શાસ્ત્રના બે વચન રોકી, જ્ઞાતા માને
વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ
કરવા મદદ તો અખાડા કરે, ટીકાનું શસ્ત્ર સદા ઉગામે - વાહ
સ્વાર્થને સાધવા સગપણ શોધે, સ્વાર્થ સંધાતા, કચરાની ટોપલીમાં ફેંકે - વાહ...
કરે કોઈ શંકા તો આંખો કાઢે, કરવી શંકા, પોતાનો ધરમ માને - વાહ...
શબ્દો કાઢતા કદી ના વિચારે, કરવા એને પૂરા, અખાડા કરે - વાહ...
જીવનમાં તો કરવું કાંઈ નહિ, ચાહે પોતાનું કહ્યું તો સહુ કરે - વાહ...
અપમાન થાતાં તો રઘવાયાં બને, કરવા અપમાન તો ના અચકાયે - વાહ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
navarā bēṭhāṁ nakhkhōda vālē, śāstranā bē vacana rōkī, jñātā mānē
vāha bhāī vāha, vāha bhāī vāha, vāha bhāī vāha
karavā madada tō akhāḍā karē, ṭīkānuṁ śastra sadā ugāmē - vāha
svārthanē sādhavā sagapaṇa śōdhē, svārtha saṁdhātā, kacarānī ṭōpalīmāṁ phēṁkē - vāha...
karē kōī śaṁkā tō āṁkhō kāḍhē, karavī śaṁkā, pōtānō dharama mānē - vāha...
śabdō kāḍhatā kadī nā vicārē, karavā ēnē pūrā, akhāḍā karē - vāha...
jīvanamāṁ tō karavuṁ kāṁī nahi, cāhē pōtānuṁ kahyuṁ tō sahu karē - vāha...
apamāna thātāṁ tō raghavāyāṁ banē, karavā apamāna tō nā acakāyē - vāha...
|