1992-02-27
1992-02-27
1992-02-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15698
જાગી મેં તો જોયું (2) જોયું જોયું જોયું, જાગી મેં તો જોયું

વીતી ગયો સમય ખૂબ ઊંઘ આળસમાં, જાગી એ તો જોયું
કરવું હતું જે જીવનમાં, અધૂરું ને અધૂરું, રહી એ તો ગયું
મધુરું મીઠું સપનું યાદોમાં ને યાદોમાં, રહી એ તો ગયું
સપનું હતું એ સપનું, હતું ના એ સાચું, છોડવા મન તો તે ના થયું
જાગી જીવનમાં, મુંઝાયો હું તો, જીવનમાં હવે તો શું કરવું
ઊઠયો જીવનમાં તો જ્યાં, લાગ્યું બધું જાવું, આદતથી હતું એ તો જુદું
હતું ના એ તો નવું, લાગ્યું તોયે નવું, પડશે તોયે એ તો કરવું
અચરજમાં પડવું પડયું, છે આ તો સાચું, કેમ ના એ તો કર્યું
હતું તો જ્યાં જાવું, અધવચ્ચે કેમ છોડયું, પડશે પૂરું તો કરવું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāgī mēṁ tō jōyuṁ (2) jōyuṁ jōyuṁ jōyuṁ, jāgī mēṁ tō jōyuṁ
vītī gayō samaya khūba ūṁgha ālasamāṁ, jāgī ē tō jōyuṁ
karavuṁ hatuṁ jē jīvanamāṁ, adhūruṁ nē adhūruṁ, rahī ē tō gayuṁ
madhuruṁ mīṭhuṁ sapanuṁ yādōmāṁ nē yādōmāṁ, rahī ē tō gayuṁ
sapanuṁ hatuṁ ē sapanuṁ, hatuṁ nā ē sācuṁ, chōḍavā mana tō tē nā thayuṁ
jāgī jīvanamāṁ, muṁjhāyō huṁ tō, jīvanamāṁ havē tō śuṁ karavuṁ
ūṭhayō jīvanamāṁ tō jyāṁ, lāgyuṁ badhuṁ jāvuṁ, ādatathī hatuṁ ē tō juduṁ
hatuṁ nā ē tō navuṁ, lāgyuṁ tōyē navuṁ, paḍaśē tōyē ē tō karavuṁ
acarajamāṁ paḍavuṁ paḍayuṁ, chē ā tō sācuṁ, kēma nā ē tō karyuṁ
hatuṁ tō jyāṁ jāvuṁ, adhavaccē kēma chōḍayuṁ, paḍaśē pūruṁ tō karavuṁ
|