Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3726 | Date: 05-Mar-1992
બગાડી ચૂક્યો છે જ્યાં તારા તું ભાવ, હવે બોલીને બીજું શું બગડવાનું છે
Bagāḍī cūkyō chē jyāṁ tārā tuṁ bhāva, havē bōlīnē bījuṁ śuṁ bagaḍavānuṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3726 | Date: 05-Mar-1992

બગાડી ચૂક્યો છે જ્યાં તારા તું ભાવ, હવે બોલીને બીજું શું બગડવાનું છે

  No Audio

bagāḍī cūkyō chē jyāṁ tārā tuṁ bhāva, havē bōlīnē bījuṁ śuṁ bagaḍavānuṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-03-05 1992-03-05 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15713 બગાડી ચૂક્યો છે જ્યાં તારા તું ભાવ, હવે બોલીને બીજું શું બગડવાનું છે બગાડી ચૂક્યો છે જ્યાં તારા તું ભાવ, હવે બોલીને બીજું શું બગડવાનું છે

બગડવાનું હતું એ તો બગડી ગયું, કરી પસ્તાવો હવે એમાં વળવાનું શું છે

પડયો શક્તિશાળી શત્રુ પાછળ, ભાગી એનાથી હવે તો વળવાનું શું છે

ભીંજાઈ ગયો છે એકવાર તું જ્યાં, ભીંજાશે વધુ, ફરક હવે એમાં શું પડવાનો છે

તૂટયો અપવાસ એક કણથી કે જમીને ભાણું, ફરક એમાં શું પડવાનો છે

દીધા છોડી યત્નો, રહ્યું ત્યાં બાકી, રહ્યું થોડું કે એ વધુ, ફરક એમાં શું પડવાનો છે

દીધી એક ગાળ કે વરસાવ્યો વરસાદ, જીભ તો બગાડી, ફરક એમાં શું પડવાનો છે

પડયા છાંટા કાદવના થોડા, કે ખરડાયો એમાં, બગડયું, એ તો, ફરક એમાં શું પડવાનો છે

પડે એક કણ કે ઝાઝું મીઠું દૂધમાં, દૂધ તો ફાટવાનું, ફરક એમાં શું પડવાનો છે

મળે એક બુંદ અમૃતનું કે કુંભ અમૃતનો, કરે અમર એ તો, ફરક એમાં શું પડવાનો છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bagāḍī cūkyō chē jyāṁ tārā tuṁ bhāva, havē bōlīnē bījuṁ śuṁ bagaḍavānuṁ chē

bagaḍavānuṁ hatuṁ ē tō bagaḍī gayuṁ, karī pastāvō havē ēmāṁ valavānuṁ śuṁ chē

paḍayō śaktiśālī śatru pāchala, bhāgī ēnāthī havē tō valavānuṁ śuṁ chē

bhīṁjāī gayō chē ēkavāra tuṁ jyāṁ, bhīṁjāśē vadhu, pharaka havē ēmāṁ śuṁ paḍavānō chē

tūṭayō apavāsa ēka kaṇathī kē jamīnē bhāṇuṁ, pharaka ēmāṁ śuṁ paḍavānō chē

dīdhā chōḍī yatnō, rahyuṁ tyāṁ bākī, rahyuṁ thōḍuṁ kē ē vadhu, pharaka ēmāṁ śuṁ paḍavānō chē

dīdhī ēka gāla kē varasāvyō varasāda, jībha tō bagāḍī, pharaka ēmāṁ śuṁ paḍavānō chē

paḍayā chāṁṭā kādavanā thōḍā, kē kharaḍāyō ēmāṁ, bagaḍayuṁ, ē tō, pharaka ēmāṁ śuṁ paḍavānō chē

paḍē ēka kaṇa kē jhājhuṁ mīṭhuṁ dūdhamāṁ, dūdha tō phāṭavānuṁ, pharaka ēmāṁ śuṁ paḍavānō chē

malē ēka buṁda amr̥tanuṁ kē kuṁbha amr̥tanō, karē amara ē tō, pharaka ēmāṁ śuṁ paḍavānō chē
Scan Image

Gujarati Bhajan no. 3726 by Satguru Devendra Ghia - Kaka
First...372437253726...Last