Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3773 | Date: 31-Mar-1992
રખવાળું જીવનમાં મને તો છે રે પ્રભુ, એ તો, તારું ને તારું તો છે
Rakhavāluṁ jīvanamāṁ manē tō chē rē prabhu, ē tō, tāruṁ nē tāruṁ tō chē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 3773 | Date: 31-Mar-1992

રખવાળું જીવનમાં મને તો છે રે પ્રભુ, એ તો, તારું ને તારું તો છે

  No Audio

rakhavāluṁ jīvanamāṁ manē tō chē rē prabhu, ē tō, tāruṁ nē tāruṁ tō chē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1992-03-31 1992-03-31 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15760 રખવાળું જીવનમાં મને તો છે રે પ્રભુ, એ તો, તારું ને તારું તો છે રખવાળું જીવનમાં મને તો છે રે પ્રભુ, એ તો, તારું ને તારું તો છે

બની નિશ્ચિંત જીવનમાં, હું તો રહ્યો છું તારા ને તારા તો આધારે

ના કદી રખવાળું અટક્યું છે તારું, તોફાનો ભલે જીવનમાં તો આવે

ડગમગી ગયો જ્યારે જીવનમાં હું તો, તેં મને, સ્થિર ઊભો રાખ્યો છે

બન્યાને બનતા રહે બનાવો જીવનમાં એવા સાક્ષી એ તો પૂરે છે

છે શક્તિનો સ્ત્રોત તું તો મારો, સદા એ તો તું રહેવાનો છે

છે નાતો, તારો ને મારો પુરાણો, ચાલુને ચાલુ એ તો રહેવાનો છે

કર્યા કર્મો જીવનમાં અમે ગમે તેવા, ના રખવાળા તારા હટવાના છે

પ્રેમભર્યું છે હૈયું તો તારું, પ્રેમ સદા એમાંથી તો વહેવાના છે

કરુણાસાગર તમે તો છો પ્રભુ, કરુણામય તમે તો રહેવાના છો
View Original Increase Font Decrease Font

રખવાળું જીવનમાં મને તો છે રે પ્રભુ, એ તો, તારું ને તારું તો છે

બની નિશ્ચિંત જીવનમાં, હું તો રહ્યો છું તારા ને તારા તો આધારે

ના કદી રખવાળું અટક્યું છે તારું, તોફાનો ભલે જીવનમાં તો આવે

ડગમગી ગયો જ્યારે જીવનમાં હું તો, તેં મને, સ્થિર ઊભો રાખ્યો છે

બન્યાને બનતા રહે બનાવો જીવનમાં એવા સાક્ષી એ તો પૂરે છે

છે શક્તિનો સ્ત્રોત તું તો મારો, સદા એ તો તું રહેવાનો છે

છે નાતો, તારો ને મારો પુરાણો, ચાલુને ચાલુ એ તો રહેવાનો છે

કર્યા કર્મો જીવનમાં અમે ગમે તેવા, ના રખવાળા તારા હટવાના છે

પ્રેમભર્યું છે હૈયું તો તારું, પ્રેમ સદા એમાંથી તો વહેવાના છે

કરુણાસાગર તમે તો છો પ્રભુ, કરુણામય તમે તો રહેવાના છો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rakhavāluṁ jīvanamāṁ manē tō chē rē prabhu, ē tō, tāruṁ nē tāruṁ tō chē

banī niściṁta jīvanamāṁ, huṁ tō rahyō chuṁ tārā nē tārā tō ādhārē

nā kadī rakhavāluṁ aṭakyuṁ chē tāruṁ, tōphānō bhalē jīvanamāṁ tō āvē

ḍagamagī gayō jyārē jīvanamāṁ huṁ tō, tēṁ manē, sthira ūbhō rākhyō chē

banyānē banatā rahē banāvō jīvanamāṁ ēvā sākṣī ē tō pūrē chē

chē śaktinō strōta tuṁ tō mārō, sadā ē tō tuṁ rahēvānō chē

chē nātō, tārō nē mārō purāṇō, cālunē cālu ē tō rahēvānō chē

karyā karmō jīvanamāṁ amē gamē tēvā, nā rakhavālā tārā haṭavānā chē

prēmabharyuṁ chē haiyuṁ tō tāruṁ, prēma sadā ēmāṁthī tō vahēvānā chē

karuṇāsāgara tamē tō chō prabhu, karuṇāmaya tamē tō rahēvānā chō
Scan Image

Gujarati Bhajan no. 3773 by Satguru Devendra Ghia - Kaka
First...376937703771...Last