1992-04-22
1992-04-22
1992-04-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15820
મીઠું ને મીઠું સપનું રે મારું, ખોવાઈ ગયું એ તો ખોવાઈ ગયું

શોધ્યું ઘણું રે એને, પાછું ના હાથ એ તો આવ્યું
કોઈ અજ્ઞાત વિચારોમાંથી જનમ્યું, અજ્ઞાનમાં પાછું એ સમાઈ ગયું
આવ્યું, લાગ્યું એ મારું, ના હાથમાં મારા એ રહી શક્યું
હતું એ તો એવું, છોડવા રે એને, મનડું તો ના થાતું
કદી લાગણી એ દુઃખના, કદી એ સુખથી આપી એ તો ગયું
રહ્યાં જ્યાં રાચતાં તો એમાં, વિસ્મૃતિ વ્યવહારની દેતું ગયું
મીઠું મીઠું લાગ્યું એટલું, બહાર નીકળવાનું મન ના થયું
રહ્યાં અટવાતા જ્યાં જીવનમાં, પડઘા કદી એના એ દેતું ગયું
કદી કદી રત રહ્યા એવા એમાં, વિસ્મૃતિમાં ચિંતન કરાવી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mīṭhuṁ nē mīṭhuṁ sapanuṁ rē māruṁ, khōvāī gayuṁ ē tō khōvāī gayuṁ
śōdhyuṁ ghaṇuṁ rē ēnē, pāchuṁ nā hātha ē tō āvyuṁ
kōī ajñāta vicārōmāṁthī janamyuṁ, ajñānamāṁ pāchuṁ ē samāī gayuṁ
āvyuṁ, lāgyuṁ ē māruṁ, nā hāthamāṁ mārā ē rahī śakyuṁ
hatuṁ ē tō ēvuṁ, chōḍavā rē ēnē, manaḍuṁ tō nā thātuṁ
kadī lāgaṇī ē duḥkhanā, kadī ē sukhathī āpī ē tō gayuṁ
rahyāṁ jyāṁ rācatāṁ tō ēmāṁ, vismr̥ti vyavahāranī dētuṁ gayuṁ
mīṭhuṁ mīṭhuṁ lāgyuṁ ēṭaluṁ, bahāra nīkalavānuṁ mana nā thayuṁ
rahyāṁ aṭavātā jyāṁ jīvanamāṁ, paḍaghā kadī ēnā ē dētuṁ gayuṁ
kadī kadī rata rahyā ēvā ēmāṁ, vismr̥timāṁ ciṁtana karāvī gayuṁ
|