1992-04-24
1992-04-24
1992-04-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15824
થયું એ તો થયું, ના થવું જોઈએ જે, તોયે એ તો થયું

મનડું ને ચિતડું જીવનમાં તો મારું, વિચલિત તો થયું
રાખવું હતું સ્થિર તો એને, સંજોગોએ ના રહેવા એને દીધું
થયું એ તો થયું, મારી નિર્બળતાની યાદ આપી એ તો ગયું
પ્રેમથી સાંચવ્યું એને ઘણું, હાથમાં તોયે ના એ તો રહ્યું
કરવા સ્થિર એને, યત્નોને યત્નોમાં, મને એ ગૂંથતું રહ્યું
ના થાક્યું જીવનમાં એ તો, જીવનમાં મને એ તો થકવી ગયું
અનિશ્ચિતતાની પળોથી જીવન મારું, ભર્યું ને ભર્યું એમાં તો રહ્યું
હાથમાં જ્યાં ના એ રહ્યું, નિરાશામાં ડુબાડતું મને એ તો ગયું
યત્નશીલ જ્યાં હું રહેતો ગયો, હાથમાંને હાથમાં, આવતું એ તો રહ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thayuṁ ē tō thayuṁ, nā thavuṁ jōīē jē, tōyē ē tō thayuṁ
manaḍuṁ nē citaḍuṁ jīvanamāṁ tō māruṁ, vicalita tō thayuṁ
rākhavuṁ hatuṁ sthira tō ēnē, saṁjōgōē nā rahēvā ēnē dīdhuṁ
thayuṁ ē tō thayuṁ, mārī nirbalatānī yāda āpī ē tō gayuṁ
prēmathī sāṁcavyuṁ ēnē ghaṇuṁ, hāthamāṁ tōyē nā ē tō rahyuṁ
karavā sthira ēnē, yatnōnē yatnōmāṁ, manē ē gūṁthatuṁ rahyuṁ
nā thākyuṁ jīvanamāṁ ē tō, jīvanamāṁ manē ē tō thakavī gayuṁ
aniścitatānī palōthī jīvana māruṁ, bharyuṁ nē bharyuṁ ēmāṁ tō rahyuṁ
hāthamāṁ jyāṁ nā ē rahyuṁ, nirāśāmāṁ ḍubāḍatuṁ manē ē tō gayuṁ
yatnaśīla jyāṁ huṁ rahētō gayō, hāthamāṁnē hāthamāṁ, āvatuṁ ē tō rahyuṁ
|