1992-04-27
1992-04-27
1992-04-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15832
આજ નથી જે તારી પાસે, આવશે ના એ તો કાલે
આજ નથી જે તારી પાસે, આવશે ના એ તો કાલે
નથી એ તું કહી શકવાનો, નથી કોઈ એ કહી શકવાનું
વિચાર જાગશે આજે, જાશે કાલે, આવશે એ ફરી ક્યારે
મળ્યા જગમાં જે આજે, પડશે છૂટા, મળશે ફરી એ ક્યારે
ચૂક્યા પળો જીવનમાં જે આજે, મળશે ફરી પાછી એ ક્યારે
તણાતાને તણાતા રહ્યા લાગણીમાં, તણાશે કોણ ક્યારે
સુખદુઃખના દ્વાર છે સહુ કાજે, ખુલ્લાં મળશે કોને ક્યારે
જીવન મળ્યું છે આજે, હશે ના કાલે, મળશે ફરી પાછું ક્યારે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આજ નથી જે તારી પાસે, આવશે ના એ તો કાલે
નથી એ તું કહી શકવાનો, નથી કોઈ એ કહી શકવાનું
વિચાર જાગશે આજે, જાશે કાલે, આવશે એ ફરી ક્યારે
મળ્યા જગમાં જે આજે, પડશે છૂટા, મળશે ફરી એ ક્યારે
ચૂક્યા પળો જીવનમાં જે આજે, મળશે ફરી પાછી એ ક્યારે
તણાતાને તણાતા રહ્યા લાગણીમાં, તણાશે કોણ ક્યારે
સુખદુઃખના દ્વાર છે સહુ કાજે, ખુલ્લાં મળશે કોને ક્યારે
જીવન મળ્યું છે આજે, હશે ના કાલે, મળશે ફરી પાછું ક્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āja nathī jē tārī pāsē, āvaśē nā ē tō kālē
nathī ē tuṁ kahī śakavānō, nathī kōī ē kahī śakavānuṁ
vicāra jāgaśē ājē, jāśē kālē, āvaśē ē pharī kyārē
malyā jagamāṁ jē ājē, paḍaśē chūṭā, malaśē pharī ē kyārē
cūkyā palō jīvanamāṁ jē ājē, malaśē pharī pāchī ē kyārē
taṇātānē taṇātā rahyā lāgaṇīmāṁ, taṇāśē kōṇa kyārē
sukhaduḥkhanā dvāra chē sahu kājē, khullāṁ malaśē kōnē kyārē
jīvana malyuṁ chē ājē, haśē nā kālē, malaśē pharī pāchuṁ kyārē
|
|