1992-05-01
1992-05-01
1992-05-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15844
ધીરે ધીરે જીવનમાં તને સમજાતું જાશે, જીવનમાં તો બધું ધીરે ધીરે

સમજાયે નહીં જીવનમાં તને જે સીધું અનુભવ તને એ સમજાવી જાશે - ધીરે
સમજાયું ના હશે જે જીવનમાં, નુકસાન જીવનમાં તને એ સમજાવી જાશે - ધીરે
વધતોને વધતો રહીશ આગળ તું જીવનમાં, પહોંચીશ ધ્યેય પાસે ત્યારે તું - ધીરે
વધતોને વધતો ને ઘટતોને ઘટતો, જાય સૂર્યનો તાપ તો દિવસમાં રે - ધીરે
સાચા પ્રેમ ને ભક્તિભાવનું જામશે જીવનમાં જોર તો સદા જીવનમાં રે - ધીરે
પુણ્ય પથ લઈ જાશે સદા ઉપરને ઉપર, ચાલતો રહેજે એના ઉપર રે - ધીરે
વિરોધના સૂરો ઊઠશે તો સામટા, શમી જાશે જીવનમાં એ તો રે - ધીરે
નાનામાંથી મોટા બન્યા સહુ જીવનમાં બન્યા જીવનમાં તો સહુ રે - ધીરે
ફળફૂલના ફળ તો જીવનમાં ને યત્નોના ફળ મળશે જીવનમાં રે - ધીરે
ખોતો ના ધીરજ ને હિંમત તું જીવનમાં, મળશે બળ એનું જીવનમાં રે - ધીરે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dhīrē dhīrē jīvanamāṁ tanē samajātuṁ jāśē, jīvanamāṁ tō badhuṁ dhīrē dhīrē
samajāyē nahīṁ jīvanamāṁ tanē jē sīdhuṁ anubhava tanē ē samajāvī jāśē - dhīrē
samajāyuṁ nā haśē jē jīvanamāṁ, nukasāna jīvanamāṁ tanē ē samajāvī jāśē - dhīrē
vadhatōnē vadhatō rahīśa āgala tuṁ jīvanamāṁ, pahōṁcīśa dhyēya pāsē tyārē tuṁ - dhīrē
vadhatōnē vadhatō nē ghaṭatōnē ghaṭatō, jāya sūryanō tāpa tō divasamāṁ rē - dhīrē
sācā prēma nē bhaktibhāvanuṁ jāmaśē jīvanamāṁ jōra tō sadā jīvanamāṁ rē - dhīrē
puṇya patha laī jāśē sadā uparanē upara, cālatō rahējē ēnā upara rē - dhīrē
virōdhanā sūrō ūṭhaśē tō sāmaṭā, śamī jāśē jīvanamāṁ ē tō rē - dhīrē
nānāmāṁthī mōṭā banyā sahu jīvanamāṁ banyā jīvanamāṁ tō sahu rē - dhīrē
phalaphūlanā phala tō jīvanamāṁ nē yatnōnā phala malaśē jīvanamāṁ rē - dhīrē
khōtō nā dhīraja nē hiṁmata tuṁ jīvanamāṁ, malaśē bala ēnuṁ jīvanamāṁ rē - dhīrē
|
|